મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :6:26

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં એક સંખ્યા લખેલી છે તે એક બે,એક ત્રણ, અને એક,પાંચ છે અને આપણે આવી સંખ્યાઓ વિશે ભણી ચુક્યા છે આપણે એમ વિચારીએ કે આ શું દર્શાવે છે અને તે જાણવા માટે તેની સ્થાન કિંમત વિશે વિચારવું પડે તો જે જમણી બાજુ નો છેલ્લો અંશ છે તે એકમ નું સ્થાન છે આથી એમ કહી શકાય કે આ પાંચ છે આ જે ત્રણ છે તે દશક ના સ્થાને છે આ દશક નું સ્થાન છે તેથી તે ત્રણ દશક છે આમ તે બરાબર ૩૦ થશે અને બે છે એ સો ના સ્થાને છે અહીં બે મુકવા નો અર્થ છે તે અહીં ૨૦૦ છે આમ આ આપણે સંખ્યા ને ૨૩૫ તરીકે જોઈ શકીયે અથવા એમ કહી શકીએ બસો વત્તા 30 વત્તા પાંચ છે હવે આ વિડિઓ માં હું એકમ ના સ્થાન થી જમણી બાજુ ની સ્થાન કિંમત વિશે કર કરવા ઇચ્છુ છુ અને તમે કહેશો એકમ નું સ્થાન એ જમણી બાજુ થી છેલ્લું સ્થાન છે જુઓ હમણાં સુધી આપણે એ વિશે શીખીયા છીએ પરંતુ જમણી બાજુ આગળ જઈ શકાય છે હું અહીં એક બિંદુ મુકું છુ તો અહીં એક બિદું છે તેને દસાઉંસ ચિન્હ કહેવાય છે અને આ દસાઉંસ ચિન્હ એમ દર્શાવે છે કે તેની જમણી બાજુ જે કઈ પણ હોય તેની સ્થાન કિંમત એકમ થી નાની છે તો જમણી બાજુથી ડાબી બાજુ એકમ દશક સો નું સ્થાન સે જો આગળ વધતા હજાર નું સ્થાન ,દસ હજાર નું સ્થાન છે પરંતુ જો તમે દસાઉંસ ચિન્હ થી જમણી તરફ જાઓ છો તો તમે દસ વડે ભાગો છો દસાઉંસ ચિન્હ થી જમણી બાજુ જાઓ તો આ દસમો ભાગ છે એટલે કે દસાઉંસ ભાગ છે તો તેવો ભાગ શું થશે જુઓ અહીં જે પણ અંક લખીએ તેટલામું દસમું ભાગ થશે જો હું અહીં ચાર નું અંક લખું તો આ સંખ્યા બસો વત્તા ત્રણ દશક વત્તા પાંચ એકમ વત્તા ચાર દસાઉંસ આને ચાર ગુણિયા એક ના છેદ માં દસ તરીકે લખી શકીએ અથવા દશાંશ ભાગ દશક નહિ દશાંશ ચાર વખત દસમો ભાગ અથવા ચાર ના છેદ માં દસ તરીકે લખી આ ગણિત ના ખુબજ મહત્વ નો બાબત છે હવે હું અપૂર્ણાંક ને દર્શાવવા સ્થાન કિંમત નો ઉપયોગ કરી શકું અહીં આ ચાર છે કે ૪\૧૦ છે તો અન્ય રીતે આ સંખ્યા ને એન લખી શકાય તો અન્ય રીતે 'એન ' લખી શકાય ૨૩૫અને ૪\૧૦ આમ હુંતેનું મિશ્ર સંખ્યા સ્વરૂપે પણ લખી શકું આ અહીં ૨૩૫ પોઇન્ટ ચાર દસાઉંસ પદ્ધતિ થી દર્શાવ્યું છે અને અહીં મિશ્ર સંખ્યા રૂપે ૨૩૫ અને ૪\૧૦ પરંતુ તેબન્ને ૨૦૦ વત્તા ૩૦ વત્તા ૫ વત્તા ૪\૧૦ દર્શાવે છે ચાલો વધુ ઉદાહરણ જોઈએ હું અહીં શૂન્ય પોઇન્ટ સાત અને જમણી તરફ હું વધુ 1 સ્થાન આગળ વધુ પોઇન્ટ ૭૬ લખું છુ જો મારે અપૂર્ણાંક રીતે લખવું હોય તો આ શું થશે આપણે સ્થાન કિંમત વિશે વિચારીએ અહીં આ દશાંશ ચિન્હ છે દશાંશ ચિન્હ ની ડાબી બાજુ આ એકમ નું સ્થાન છે અને પછી આ સ્થાન આની જમણી બાજુ છે આથી આપણે પરંતુ ત્યાં શૂન્ય છે આમ અહીં શૂન્ય એકમ છે હવે ૭\૧૦ છે તો આ દસમું સ્થાન દસમું ભાગ છે આ દસમું ભાગ છે અને આના પછી સ્થાન આની જમણી બાજુ છે આથી ફરીથી દસ વડે ભાગીએ તો આ સ્તાઉંસ સ્થાન છે આમ આ સ્થાન સ્તાઉંસમુ સ્થાન સોનો ભાગ છે આ સંખ્યા ને આપણે ફરીથી લખી શકીએ શૂન્ય એ રીતે લખી શકીએ શૂન્ય એકમ વત્તા સાત દશાંશ વત્તા છ શતાનસ અથવા એમ લખી શકાય શુન્ય વત્તા ૭\૧૦ સાત ના છેદ માં દસ વત્તા ૬\૭ છ ના છેદ સો તો એમ લખી શકાય શુન્ય વત્તા ૭\૧૦ વત્તા ૬\૧૦૦ છ ના છે દમ સો તમે લખી શકો ૭\૧૦ વત્તા ૬\૧૦૦ એમ કહી શકાય આ શુન્ય એકમ ૭\૧૦ ૬\૧૦૦ છે હવે આને અન્ય રીતે પણ લખી શકાય જુઓ હવે અપૂર્ણાંક ની રીતે લખી શકાય અપૂર્ણાંક ને રીતે લખતી વખતે શૂન્ય ન ગણી શકાય અને તે સંખ્યા ની કિંમત માં હોઈ ફેરફાર થશે નહિ પરંતુ ૭\૧૦ અને ૬\૧૦૦ સરવાળો કરી શકાય તો હું ૧0૦ ને રીતે ૭\૧૦ ને કેવી રીતે લખી શકું જો સાત ના છેદ માં દસ છેએ સિત્તેર ના છેદ માં સો જેટલી જ કિંમત છે ૭\૧૦ એ ૭૦ ના છેદ માં સો જેટલી જ કિંમત છેદ જો હું છેદ નો દસ વડે ગુણાકાર કરું છુ તો અંશ નો પણ દસ વડે ગુણાકાર કરવો પડે અને કિંમત માં કોઈ ફેરફાર થતો નથી એ ૭\૧૦૦ જેટલી જ કિંમત છે અને પછી તમે તેમાં ૬\૧૦૦ ઉમેરી શકો તો એ બરાબર શું મળશે જો એ બરાબર થશે ૭૬\૧૦૦ તો આ સંખ્યા ને ગણા લોકો ૦ પોઇન્ટ સાત અને છ કહે છે અથવા ગણા લોકો ૭૬\૧૦૦ કહે છે આ શતાંશ નો સ્થાન છે અને આ દશાંશ સ્થાન છે પરંતુ દેરક ના દશાંશ૧૦\૧૦૦ જેટલું છે અહીં તમે જોયું ૭\૧૦ એ ૭૦\૧૦૦ છે આ ૭૬\૧૦૦ છે અને તમે જમણી તરફ આગળ વધતા રહો જો વધુ એક સ્થાન આગળ જાઓ છો તો તમે સ્થાન મળશે અને એની આગળ જાઓ તો સ્થાન મળશે આમજમણી બાજુ જાઓ તેયારે દરેક સ્થાને ૧૦ વડે ભાગતા છો અને ડાબી બાજુ જાઓ તેયારે દરેક સ્થાને ૧૦ વડે ગુણાકાર કરો છો