મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 5: દશાંશ અપૂર્ણાંકોને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો- અપૂર્ણાંકને દશાંશની રીતે લખો (છેદ તરીકે 10 અને 100)
- આપેલી સંખ્યાને સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક તરીકે લખો.
- ગ્રીડ પર દર્શાવેલ દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક લખો
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.15
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.8
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.36
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે લખો
- સાદા અપૂર્ણાંક પરથી દશાંશ અપૂર્ણાંક: 11/25
- ઉદાહરણ: સાદા અપૂર્ણાંક (7/8) ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો
- સાદા અપૂર્ણાંક માંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો
- દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર 2 (ઉદા.1)
- દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર 2 (ઉદા.2)
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે રૂપાંતર કરવાનો પ્રશ્ન
- સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક તરીકે લખો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર 2 (ઉદા.2)
સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
૧૨.૯૮ ને આપડે મિસ્ર સંખ્યે આ લકી સક્યે કે કેમ હવે અપડે અહીં પેહલી બાબત એ સમજવાની છે કે
આ સંખ્યા ને આપડે આ રીતે પણ બતાવી સક્યે કે ૧૨ વત્તા ૦.૯૮ આ રીતે લખવાથી આ સંખ્યા થોડી સરળ બની જાય છે કારણકે પછી આપડે આ ૧૨ અને ૦.૯૮ ને એક અપૂર્ણાંક તરીકે બતાવી સક્યે અને જો ૦.૯૮ ને અપૂર્ણાંક તરીકે લખ્યે તો આપણું કામ થઈ જશે હવે અહીં જે ૯ છે તે દસાઉંસ ના સ્થાને છે અને ૮ એ સટાઉન્સ ના સ્થાને છે આમ ૦.૯૮ ને તમે ૨ અલગ અલગ રીતે જોય શકો જુઓ કે તેને આ રીતે પણ લખી શકાય ૯ દસાઉંસ જે આ ૯ છે અને ત્યાર બાદ આ ૮ ને દર્શાવ્યે તે થશે વત્તા ૮ સટાઉન્સ હવે જોવ છેદ સમ્માન બને તે રીતે આપડે લખવું હોઈ તો આ જે ૯ દશાંશ છે તેને આ રીતે લખી શકાય ૯૦ ના છેદ માં ૧૦૦ વત્તા ૮ સ્ટંટ્સ લખ્યે ૮ ના છેદ માં ૧૦૦ જેને બરાબર આપડે લખી સક્યે ૯૮ ના છેદ માં ૧૦૦ આમ ૦.૯૮ બરાબર ૯૮ ના છેદ માં ૧૦૦ અને જો બીજી રીતે વિચારવું હોઈ તો
આજે સંખ્યા છે તે સ્ટેનશ ના સ્થાને છે માટે ૯૮ સટાઉન્સ અથવા ૯૮ ના છેદ માં ૧૦૦ અને એ રીતે જોતા આ બધા પદ લખવા ની જરૂર પડે નહીં હવે જોવ આ સંખ્યાને મિસ્ર સંખ્યા માં લખવી હોઈ તો તે થશે ૧૨ પૂર્ણાંક અને ૦.૯૮ ના બદલે લખાશે ૯૮ સટાઉન્સ ૯૮ ના છેદમાં ૧૦૦
આ પદ નું અતિ સંક્ષિપ્ત રૂપ આપડે આપ્યું નથી તો તેનું સાદું રૂપ આપ્યે હવે જુવો ૯૮ અને ૧૦૦ આ બન્ને ૨ વડે વિભાજ્ય છે માટે અંશ અને છેદ બંને ને ૨ વડે ભાગ્યે માટે આ સંખ્યા ને આ રીતે લખી શકાય ૧૨ પૂર્ણાંક ૯૮ ભાગ્ય ૨ બરાબર ૪૯ અને ૧૦૦ ભાગ્ય ૨ બરાબર ૫૦ આમ તેનો અતિસંક્ષીપ રૂપ મળી ગયું છે તેવું લાગે છે ૪૯ એ ૭ વડે વિભાજ્ય છે પણ ૫૦ ને ૭ વડે ભાગી શકાય નહિ આમ આ
સંખ્યા નું અતિસંક્ષીપ રૂપ મળી ગયું છે ૧૨.૯૮ ને મિસ્ર સંખ્યા સ્વરૂપે લખી શકાય ૧૨ પૂર્ણાંક ૪૯ ના છેદ માં ૫૦