If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 9: દશાંશઅપૂર્ણાંકોના ગુણાકાર

દશાંશ અપૂર્ણાંકના ગુણાકારની સમજ

સમસ્યા

સોફી જાણે છે કે 923×26=23,998.
9.23×2.6 ને ઉકેલવામાં સોફીને મદદ કરવા આ સમજનો ઉપયોગ કરો.
કોઈ એક જવાબ પસંદ કરો: