મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 9: દશાંશઅપૂર્ણાંકોના ગુણાકાર- દશાંશ અપૂર્ણાંકના ગુણાકારનો પરિચય
- દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર માટેની રીતો વિકસાવવી
- દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર: સ્થાન કિંમત
- વિશિષ્ટ દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર
- ગ્રીડ અને ક્ષેત્રફળના નમૂના વડે દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર રજુ કરો
- દશાંશ અપૂર્ણાંકના ગુણાકારની સમજ
- 0.1 અને 0.01 વડે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર
- આકૃતિ વડે દશાંશ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર
- પૂર્ણ સંખ્યા અને દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર
- દશાંશ અપૂર્ણાંક જેવા કે 4x0.6 ને ગુણો (પ્રમાણિત એલ્ગોરીધમ)
- દશાંશ અપૂર્ણાંક જેવાકે 2.45x3.6 ને ગુણો (પ્રમાણિત એલ્ગોરીધમ)
- દશાંશ અપૂર્ણાંક જેવાકે 0.847x3.54 ને ગુણો (પ્રમાણિત એલ્ગોરીધમ)
- દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર (પ્રમાણિત એલ્ગોરીધમ વિના)
- દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર (4-અંકના અવયવ સુધી)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકના ગુણાકારનો પરિચય
સલ 9x0.6 જેવા પ્રશ્ન દ્વારા દશાંશ અપૂર્ણાંક સાથે પરિચય કરાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો જોઈએ આપણે 9 ગુણ્યાં 0.6 કરી શકીએ કે કેમ અથવા અન્ય રીતે જોઈએ તો 9 ગુણ્યાં આપણે તેને આ રીતે લખી શકીએ 0 .6 હવે આને બરાબર શું થશે તે શોધવાનું છે હું ઈચ્છીશ કે તમે વિદીપ પોસ કરીને આ કરવાનું પ્રયત્ન કરી જુઓ 0.6 એ 6 ભાગ્યા 10 જેટલી જ કિંમત છે આપણે જાણીએ છીએ કે જો આપણે 6 થી શરુ કરીએ તો 6 .0 લખીએ અને જો તમે આ સંખ્યાને 10 વડે ભાગવા માંગતા હોવ તો ભાગ્યા 10 = દશાંશ ચિન્હને ડાબી બાજુ એક સ્થાન ખસેડવા બરાબર થશે આથી 6 ભાગ્યા 10 = 0.6 થાય દશાંશ ચિન્હને એક સ્થાન ડાબી બાજુ ખસેડીએ છીએ તમે કદાચ આના વિશે વિચાર્યું હશે હવે હું આ સંખ્યાને અહીં ફરીથી લખું છું આનો ઉપયોગ કરીને તો 9 ગુણ્યાં આ 0.6 એટલે 6 ભાગ્યા 10 હવે અહીં આ પદમાં આપણે પહેલા 6 ભાગ્યા 10 પણ કરી શકીએ તો આપણને 0.6 મળે જે આ પદ જેવું જ થશે તો આપણે પહેલા 9 ગુણ્યાં 6 કરીએ જે આપણને ખબર છે કેવી રીતે કરવાનું અને પછી તેને 10 વડે ભાગીએ તે પણ આપણને ખબર છે જેથી દશાંશ ચિન્હને ડાબી બાજુ એક સ્થાન ખસેડવાનું આથી આપણે અહીં 9 ગુણ્યાં 6 લખીએ જે આપણને ખબર છે જેનો જવાબ છે 6 આમ અહીં આને બરાબર 54 છે હવે આપણે આને 10 વડે ભાગીશુ અને જયારે આપણે કોઈ પણ સંખ્યાને 10 વડે ભાગીએ ત્યારે શું થાય છે આપણે અગાઉના વિડિઓમાં શીખ્યા છીએ કે આ દશાંશ ચિન્હને મૂલ્ય સમજાવે છે દરેક સ્થાન તેની જમણી બાજુના સ્થાન કરતા દસ ગણો હોય છે અથવા તેના ડાબી બાજુના સ્થાન કરતા દસ દરેક સ્થાન તેના જમણી બાજુના સ્થાન કરતા દસ ગણું હોય છે અથવા તો તેના દરેક સ્થાન તેના ડાબી બાજુના સ્થાન કરતા 1 /10 જેટલું હોય છે એટલે કે દસમા ભાગ જેટલું હોય છે તો 54 ભાગ્યા 10 = તમે 54 થી શરુ કરી શકો બાજુમાં દશાંશ ચિન્હ પછી 0 મૂકીએ અને જયારે તમે 10 વડે ભાગાકાર કરો છો ત્યારે આ દશાંશ ચિન્હ એક સ્થાન ડાબી બાજુ આગળ વધે છે 10 = 5.4 આમ અહીં આને બરાબર 5.4 થશે અને તે આનો ઉકેલ છે અહીં પણ 9 ગુણ્યાં 0.6 = 5.4 થશે ધ્યાન આપો 9 ગુણ્યાં 6 = 54 અને 9 ગુણ્યાં 0.6 = 5.4 અહીં તમે કદાચ કોઈ ભાત જોઈ શકો છો અહીં બે સંખ્યાઓ માંથી ફક્ત એક સંખ્યા દશાંશ ચિન્હની જમણી બાજુ છે જયારે આપણે બંને સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે દશાંશ ચિન્હને અવગણીને ફક્ત 9 ગુણ્યાં 6 = 54 મેળવીશું પરંતુ પછી 10 વડે ભાગવાથી દશાંશ ચિન્હ ઉમેરી શકીશું જેથી આપણને 6 નહિ પરંતુ 6 ભાગ્યા 10 મળશે આથી મારી પાસે અહીં આ એક અંક દશાંશ ચિન્હની જમણી બાજુ છે હવે તમે કહો કે આ સામાન્ય સિકંસ છે દશાંશ ચિન્હની જમણી બાજુ મળતા અંકો એ આપણી સંખ્યાના ગુણાકારના અંકને બરાબર થશે હવે તમે કહો કે શું આ સામાન્ય સિકંસ છે કે દશાંશ ચિન્હની જમણી બાજુ મળતા અંકો એ આપણી સંખ્યાના આ ગુણાકારના અંક બરાબર થશે આના વિશે તમે વિચારો હું અહીં અટકું છું