9.564 અથવા 9 પૂર્ણાંક 564 સહ્સ્ત્રાંશને નજીક ના દશાંશ માં લખો 9.564 અને હવે તેને નજીકના દશાંશ માં લખવાનું છે હવેઅહીં દશાંશ નું સ્થાન કયું છે જુઓ કે તે આ છે આ છે 5 દશાંશ આ એકમ નું સ્થાન છે આદશાંશ નું સ્થાન છે આ શતાંશનું સ્થાન છે આ સહ્સ્ત્રાંશ નું સ્થાન છે અને હવે આપણે આ સંખ્યાને નજીક ના દશાંશ માં લખવાની છે હવે જો આપણે તેને નજીકની મોટી સંખ્યામાં લખવી હોય તો તે 9.6 થશે અને જો નજીક ની નાની સંખ્યામાં દર્શાવવી હોય તો તે સંખ્યા 9.5 થશે હવેજો દશાંશ અપૂર્ણાંક સિવાયની સામાન્ય સંખ્યાઓ હોય તો તેમાં આપણે નજીકની સંખ્યા માં લખવા માટે જમણી તરફનો અંક જોતા હોઈએ છીએ અથવા કહી શકાયકે તેના કરતા એક સ્થાનકિંમત નાની કિંમત અથવા કહી શકીએ કે એક સ્થાન નાની હોય તેવી કિંમત અહીં લેતા હોઈએ છીએ જો તે સંખ્યા 5 કે 5 કરતા મોટી હોય તો નજીક ની મોટી કિંમત દર્શાવવાની હોય પણ જો તે 5 કરતા નાની સંખ્યા હોય તો નાની સંખ્યા દર્શાવવાની હોયછે હવે 6 એ 5 કરતા મોટી સંખ્યા છે તેથી આપણે આ સંખ્યાને નજીકની મોટી સંખ્યામાં દર્શાવીશું નજીક ની મોટી સંખ્યા માટે આ જે સંખ્યા છે 9.564 એ થશે 9.6 અથવા આપણે કહી શકીએ કે 9 પૂર્ણાંક 6 દશાંશ