મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 7: દશાંશ અપૂર્ણાંકોની બાદબાકી- દશાંશવાળા વધુ જટિલ દશાંશ અપૂર્ણાંકની બાદબાકી માટેની વ્યૂહરચના
- શતાંશ વડે બાદબાકી ની વધુ આધુનિક વ્યુહરચના
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: 9.005 - 3.6
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: 39.1- ૦.794
- દર્શનિકરીતે દશાંશ અપૂર્ણાંક ની બાદબાકી
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી:- દશાંશ
- દશાંશ અપૂર્ણાંક ની બાદબાકી:- શતાંશ
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: સહ્સ્ત્રાંશ
- દશાંશ અપૂર્ણાંકોની બાદબાકી
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકોની બાદબાકી
આપણે 'સરળ પ્રશ્નો જેવા કે 0.9 - 0.8 થી શરૂઆત કરીએ અને વધુ જટિલ પ્રશ્નો જેવા કે 12.6 - 8.89 નો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ.
દાખલો ગણીને બતાવ્યા વિના દશાંશ અપૂર્ણાંકની બાદબાકી જાતે કઈ રીતે કરવી એ શીખવવામાં મદદરૂપ થવા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રશ્નો સરળમાંથી વધુ અઘરા થતા જશે, અને તે દરમિયાન, જો તમે અટવાઈ જાઓ તો તે માટે ઉદાહરણ અને સમજૂતી આપેલ છે. તમે જયારે મૂંઝવણ અનુભવો ત્યારે તમે તે જોશો તો તમે વધુ સારી રીતે શીખતાં જશો!
ચાલો દશાંશ બાદ કરીને શરૂ કરીએ.
પ્રશ્ન સમૂહ 1:
સરસ! ચાલો, પૂર્ણ સંખ્યાઓ અને દશાંશ ધરાવતા પ્રશ્નો તરફ આગળ વધીએ.
પ્રશ્ન સમૂહ 2:
ઉત્તમ! ચાલો અમુક મોટી સંખ્યાઓ સાથે કામ કરવા માટે આગળ વધીએ.
પ્રશ્ન સમૂહ 3:
જોરદાર! ચાલો, પૂર્ણ સંખ્યાઓ અને દશાંશ ધરાવતા કેટલાક વધુ મુશ્કેલ પ્રશ્નો તરફ આગળ વધીએ.
પ્રશ્ન સમૂહ 4:
સરસ!હવે ચાલો શતાંશ બાદ કરીએ.
પ્રશ્ન સમૂહ 5:
સરસ! ચાલો, પૂર્ણ સંખ્યાઓ, દશાંશ અને શતાંશ ધરાવતા પ્રશ્નો તરફ આગળ વધીએ.
પ્રશ્ન સમૂહ 6:
જોરદાર! હવે આપણે મોટી સંખ્યાઓનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ.
પ્રશ્ન સમૂહ 7:
સરસ! ચાલો થોડા વધુ પડકારરૂપ પ્રશ્નો સાથે સમાપ્ત કરીએ.
પ્રશ્ન સમૂહ 8:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.