મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 7: દશાંશ અપૂર્ણાંકોની બાદબાકી- દશાંશવાળા વધુ જટિલ દશાંશ અપૂર્ણાંકની બાદબાકી માટેની વ્યૂહરચના
- શતાંશ વડે બાદબાકી ની વધુ આધુનિક વ્યુહરચના
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: 9.005 - 3.6
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: 39.1- ૦.794
- દર્શનિકરીતે દશાંશ અપૂર્ણાંક ની બાદબાકી
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી:- દશાંશ
- દશાંશ અપૂર્ણાંક ની બાદબાકી:- શતાંશ
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: સહ્સ્ત્રાંશ
- દશાંશ અપૂર્ણાંકોની બાદબાકી
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: 9.005 - 3.6
આપણે જેમ સરવાળો કરીએ છીએ, એજ રીતે બાદબાકી કરતા પહેલા દશાંશ ચિન્હ એક બીજાની નીચે છે કે નહિ તે ચકાસો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો આપણે 9 .57 માંથી 8 .09 ને બાદ કરીએ પરંતુ પહેલા વિડિઓ પોસ કરીને તમે ગણતરી કરો કે જવાબ શું આવશે તો આપણે બાદબાકી કરીએ ફરીથી આપણે આ રકમને અહીં લખીએ રકમને આપણે ફરીથી લખીએ છીએ અને જયારે હું લખીશ ત્યારે હું દશાંશની નીચે દશાંશ ચિન્હ લખીશ તો 8 દશાંશ ચિનહ નીચે દશાંશ ચિન્હ .09 હવે આપણે બાદ બાકી કરી શકીએ હવે 9 શતાંશ ને 7 શતાંશ માંથી બાદ કરવાનું છે તો અહીં આપણી પાસે પૂરતા શતાંશ નથી તો આપણે અહીં દર્શક લેવું પડશે જેથી આપણી પાસે વધુ સો હોય અને અહીં ઉપર મોટી સંખ્યા અહીં 5 દશાંશ માંથી 0 દશાંશ આપણે બાદ કરવાના છે જે પૂરતા છે 5 દશાંશ તો હવે અહીં અહીં 5 ની જગ્યાએ 4 દશાંશ થશે અને તે દશાંશ આપણે અહીં 7 ને આપીએ છીએ તે એક દશાંશ એ 10 શતાંશ જેટલા છે જે અહીં 7 ની જગ્યાએ 17 શતાંશ થશે હવે 17 - 9 = 8 થશે અને 4 - 0 = 4 થશે અને પછી અહીં 9 - 8 = 1 થાય આથી જવાબ 1 .48 મળશે આથી જવાબ 1 .48 મળશે