ચાલો ઓંગણચાળીસ પોઇન્ટ એક ઓછા શૂન્ય પોઇન્ટ સાત નવ ચાર કરીયે તમે વિડિઓ પોસ કરો અને જાતે ગણતરી કરવાની કોસીસ કરી જુઓ મને ખાતરી છે કે તમને હવે ગણતરી કરતા તો આવડી જ ગયી હશે હવે આપણે સાથે ગણતરી કરીયે હું આ સંખ્યા ફરી થી લખું છું ઓંગણચાળીસ પોઇન્ટ એક ઓછા આપણે અહીં દશાંશ ચિન્હ ને એક હરોળ માં મુકીશું જેથી સ્થાન કિંમત પ્રમાણે જે તે સંખ્યા લખી શકીયે તો અહીં શૂન્ય પોઇન્ટ સાત નવ ચાર શૂન્ય એ એકમ ના સ્થાને છે હવે આપણે બાદબાકી કરી શકીયે હવે અહીં કશું નથી તો કશું નથી એમાંથી ચાર કેવી રીતે બાદ કરીશું કશુંજ નથી એમાંથી નવ કેવી રીતે બાદ કરીશું જો કશું પણ નથી એટલે કે શૂન્ય જ હવે બાદબાકી કેવી રીતે કરી શકાય એ વિચારીયે તો પણ અહીં એક સમસ્યા તો છે શૂન્ય ઓછા ચાર કેવી રીતે કરવા શૂન્ય ઓછા નવ કેવી રીતે કરવા તો અહીં આ એક દશાંશ છે તેને સહસ્ત્રઉન્સ માં ફેરવીશું તો ચાલો હવે આપણે એના વિશે વિચારીયે હવે આપણે એક દશાંશ ને સતાઉન્સ અને સહસ્ત્રઉન્સ માં ફેરવીશું તો આપણે આના વિશે વિચારીયે આપણે હવે બાદબાકી કરીયે તો પરંતુ અહીં આપણી પાસે દશાંશ માં પણ એક છે તો આપણે અહીં એકમ પર જઇયે તો અહીં આઠ એકમ થશે અને એક એકમ બરાબર દસ દશાંશ અને આ એક એટલે કે અગિયાર દશાંશ હવે આમાંથી એક દશાંશ લઈએ આથી આપણી પાસે અહીં દસ દશાંશ છે દસ સતાઉન્સ છે હવે આ સતાઉન્સ માંથી આપણે એક સતાઉન્સ લઈએ તો અહીં નવ સતાઉન્સ થશે અને એક સતાઉન્સ બરાબર દસ સહ્ત્રઉન્સ હવે આપણે બાદબાકી કરવા માટે તૈયાર છે તો ચાલો આપણે તે કરીયે હું અહીં પીળા રંગ નું ઉપયોગ કરું છું દસ ઓછા ચાર બરાબર છ નવ ઓછા નવ બરાબર શૂન્ય દસ ઓછા સાત બરાબર ત્રણ અને પછી આ દશાંશ ચિન્હ આઠ ઓછા શૂન્ય બરાબર આઠ ત્રણ ઓછા કશુંજ નહિ ત્રણ અને આપણને જવાબ મળ્યો આડત્રીસ પોઇન્ટ ત્રણસો છ