If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 1

Lesson 10: સમૂહ બનાવીને વધુ અંકોનો સરવાળો.

વધુ અંકની સંખ્યાઓના સરવાળા માટે પ્રમાણભૂત અલ્ગોરિધમ સાથે સ્થાનકિંમતને સરખાવો

વધુ અંકની સંખ્યાઓનો સરવાળો કરતી વખતે સ્થાનકિંમતના ચાર્ટથી પ્રમાણભૂત અલ્ગોરિધમમાં ફેરવવું. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે અહીં આ વિડિઓમાં 48029 ને 233930 માં ઉમેરવા જઈ રહ્યા છીએ હું ઇચ્છુ છું કે તમે હંમેશાની જેમ વિડિઓ અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ કે આપણા બંનેનો જવાબ સમાન છે કે નહિ આશા છે કે તમે ગણતરી કરી લીધી હશે હું પ્રશ્નને આ રીતે ઉકેલીશ સૌ પ્રથમ મોટી સંખ્યાને ઉપર લખીશ ઘણા બધા અંકો ધરાવતી સંખ્યાઓનો સરવાળો જુદી જુદી રીતે કરી શકાય પરંતુ હું અહીં પ્રમાણિત રીતનો જ ઉપયોગ કરીશ તો આપણે સૌ પ્રથમ મોટી સંખ્યાને ઉપર લખીશું હવે હું આ નાની સંખ્યાને નીચે લખીશ પરંતુ તેમની સ્થાન કિંમત તદ્દન એક બીજાની નીચે આવે તે રીતે લખીશું એટલે કે અહીં ઉપરની સંખ્યાનો એકમનો અંક જ્યાં આવે છે તેની નીચે હું અહીં આ સંખ્યાનો એકમનો અંક લખીશ અહીં આ સંખ્યામાં મહત્તમ સ્થાન કિંમત 10 હાજર છે તેથી આપણે તેને આ પ્રમાણે લખીશું 48 ,029 9 એકમ 0 એકમ 2 દશક 3 દશક અને આ જ પ્રમાણે હવે આપણે આ બંને સંખ્યાનો સરવાળો કરી શકીએ સૌ પ્રથમ આપણે અહીં એકમના સ્થાનથી શરૂઆત કરીશું જયારે પણ તમે સંખ્યાઓને ઉમેરો ત્યારે હંમેશા એકમના સ્થાનથી શરૂઆત કરો 0 એકમ + 9 એકમ બરાબર 9 એકમ ત્યાર બાદ આપણે દશકના સ્થાન પર જઈએ 3 દશક + 2 દશક બરાબર 5 દશક ત્યાર બાદ આપણે 100 ના સ્થાન પર જઈશું 9 સો +9 સો બરાબર 9 સો થાય હવે અહીં 1000 ના સ્થાને તમને કંઈક રસપ્રત જોવા મળશે 3 હાજર + 8 હાજર જેના બરાબર 11 હાજર થાય પરંતુ આપણે અહીં 11 હાજરને 1 હાજર + 1 દસ હાજર તરીકે લખી શકીએ ઘણી વાર તમે અહીં વદ્દી તરીકે એક લો છો 3 + 8 11 થાય જ્યાં તમે અહીં વદ્દી તરીકે 1 લોષો પરંતુ તમે અહીં ખરેખર ફરીથી જૂથ બાબાવી રહ્યા છો 3 હાજર + 8 હાજર 11 હાજર થાય જ્યાં તમે હાજરના સ્થાને 1 લખો છો અને પછી અહીં 10 હાજરના સ્થાને પણ 1 લખો છો તો હવે 1 દસ હાજર + 3 દસ હાજર + 4 દસ હાજર 1 + 3 + 4 8 થશે એટલે કે તેના બરાબર 80 હાજર અને હવે અંતે આપણી પાસે અહીં બે 100 હાજર છે અને આ આપણો જવાબ થશે 200 81 હાજર 959 શું તમે પણ આ જ જવાબ મેળવ્યો.