If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 1

Lesson 10: સમૂહ બનાવીને વધુ અંકોનો સરવાળો.

ત્રણ અંક વાળી સંખ્યાના સરવાળાના શાબ્દિક કોયડાઓ

એવા શબ્દિક કોયડાઓ સાથે કામ કરો જેમા 3-અંકના સરવાળાનો સમાવેશ થયો હોય.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આર્યએ રિસાયકલ કરેલા પદાર્થનો જથહો કોષ્ટકમાં આપ્યો છે આપણને અહીં જુદા જુદા પદાર્થ આપવામાં આવ્યા છે અને તેની સાથેતેનો જથ્થો પણ આપવામાં આવ્યો છે આર્યએ એલ્યુમિનિયમ અને કાગળના કેટલા કિગ્રા રિસાયકલ કર્યા વિડિઓ અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો આપણે અહીં એલ્યુમિનિયમ અને કાગળ વિશે વિચારી રહ્યા છીએ કાગળ અહીં છે તેને 277 કિગ્રા કાગળના જથ્થાની રિસાયકલ કર્યો અને એલ્યુમિનિયમ અહીં છે તેને એલ્યુમિનિયમના 134 કિગ્રાના જથ્થાને રિસાયકલ કર્યો હવે આપણે એલ્યુમિનિયમ અને કાગળના જથ્થાનો સરવાળો કરવા માંગીએ છીએ તેથી તે 277 કિગ્રા + 134 કિગ્રા થાય આપણે 277 + 134 શું થાય તે શોધવાની જરૂર છે આપણે અગાઉના ઘણા બધા વિડિઓમાં જોઈ ગયા કે સરવાળો કરવાની ઘણી બધી રીત હોય છે આપણે અહીં સરવાળો કરવા સંખ્યા રેખનો ઉપયોગ કરીશું ધારો કે અહીં આ મારી સંખ્યા રેખા એટલે કે નંબર લાઈન છે આપણે 277 થી શરૂઆત કરીએ અહીં આ 277 છે સૌ પ્રથમ આપણે તેમાં 100 ઉમેરીશું કારણ કે અહીં 100 ના સ્થાને 1 આપવામાં આવ્યો છે હવે જો આપણે તેમાં 100 ઉમેરીએ તો આપણે કેટલા મળે જો આપણે તેમાં 100 ઉમેરીએ તો આપણને શું મળે જો આપણે 100 ઉમેરીએ તો આપણને 377 મળે હું અહીં આ પ્રમાણે લખીશ આપણને 377 મળે ત્યાર બાદ આપણે તેમાં 30 અથવા 3 દશક ઉમેરી શકીએ ત્યાર બાદ આપણે તેમાં 30 ઉમેરીશું + 30 હવે તે કંઈક રસપ્રત છે જો તમે 300 70 માં 30 ને ઉમેરો તો તમને 400 મળે અને પછી જો તમે બીજા 7 ઉમેરો તો તમને 407 મળે આમાઅહીં આપણને 407 મળશે ફરીથી સરવાળા વિશે વિચારવાની આ એક રીત છે ત્યાર બાદ અંતે આપણે 4 ઉમેરી શકીએ આપણે અહીં 4 ઉમેરીશું + 4 7 + 4 11 થાય તેથી 407 + 4 411 થશે આર્યએ એલ્યુમિનિયમ અને કાગળના કેટલા કિગ્રા રિસાયકલ કર્યા તે 411 કિગ્રા થશે અહીં તેનો જવાબ 411 કિગ્રા થાય.