If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

14 - 6 ની બાદબાકી

સલ પહેલા 2 અને 4 બાદ કરવાનું વિચારીને 14 - 6 ની બાદબાકી કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો અપને ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. 14 - 2 શું છે 14 - 4 શું છે ,અને પછી 14 - 6 શું થાય . હું ઈચ્છીશ કે આ વીડિયો અટકાવો હું કરું તે પહેલા તમે પ્રયત્ન કરો હું મનુ છું કે તમે પ્રયત્ન કર્યો હશે . ચાલો એ વિશે વિચારીએ . જુઓ 14 નો અંક કેવી રીતે લખાયો છે , અહીં જુઓ આપણી પાસે 14 વસ્તુઓ છે આમ આ 1 , 2 , 3 , 4 , 5 , 6 , 7 , 8 , 9 , 10 આમ , આપણી પાસે આ દશ નો એક સમૂહ છે . જેના ફરતે હું અહીં આ ખાનું બનાઉં છું આ દશનો 1 સમૂહ છે, મારી પાસે 1 , 2 , 3 , 4 મારી પાસે ચાર એકમ છે . આમ ,આ 14 છે . આ અંક એક જે અહીં છે , તે દશનો 1 સમૂહ દર્શાવે છે . દશનો સમૂહ અહીં લખું છું દશનો 1 સમૂહ અને આપણી પાસે પછી 4 એકમ છે . આમ , આ 14 છે ચાલો આપણે આ દરેક વિશે જોઈએ . 14 - 2 શું થશે ? ચાલો આપણે 2 લઇ લઈએ , 1 અને 2 લઇ લીધા હવે આપણી પાસે કેટલા બાકી રહ્યા છે . જુઓ આપણી પાસે હજુએ દશનો એક સમૂહ છે , તેથી અહીં 1 થશે અને આપણી પાસે કેટલા એકમ બાકી રહ્યા આપણી પાસે 2 એકમછે આપણી પાસે 2 એકમ બાકી રહે છે 1 અને 2 આમ , આપણી પાસે 12 બાકી રહે છે . હવે 14 - 4 શું છે ? તો હું અહીં 1 , 2 , 3 ,અને 4 લઇ લઈશ . મેં અહીં 4 એકમ લઇ લીધા છે . તો મારી પાસે શું બાકી રહે છે ? જુઓ મારી પાસે હજુ દશનો 1 સમૂહ છે એકમ એક પણ નથી , એટલેકે 0 એકમ . આમ 14 - 4 એ 10 છે , બરાબર 14 એ 10 વતા 4 છે અને હવે 4 લઇ લઈએ છે , તો 10 રહે છે જો હું અહીં લખું છું 14 એ 10 વતા 4 છે . અને એમાંથી આપણે 4 બાદ કરીએ છીએ તો તમારી પાસે 10 વતા 4 ઓછા 4 છે , તો 4 - 4 0 થશે તમારી પાસે અહીં 10 વતા . 0 અથવા માત્ર 10 બાકી રહે છે . આપણે અહીં પણ એજ રીતે કરી શકીએ . આ 14 એ 10 વતા 4 છે અને એમાંથી 2 બાદ કરીએ 2 બાદ કર્યા 2 બાદ કરીએ 2 બાદ કર્યા તમારી પાસે 10 વતા 4 - 2 શું છે ? તો એ 2 છે જે અહીં છે જુઓ આ 2 દર્શાવે છે .અને આ 0 દર્શાવે છે જે અહીં જોઈ શકીએ છે ચાલો આપણે છેલ્લું કરીએ 14 -6 શું છે ? ચાલો આપણે અહીં 1 , 2 , 3 , 4 5 અને 6 બાદ કરીએ હવે અહીં આપણી પાસે દશનો સમૂહ તૂટી ગયો છે . આથી આ એક અંકની સંખ્યા થશે અને આપણી પાસે 1 , 2 , 3 , 4 , 5 , 6 , 7 , 8 બાકી રહે છે . આમ અને બરાબર 8 થશે . આપણે આ બધુજ કરી ચુક્યા છે .