આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 4100 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
આ મુદ્દા માં આપણે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર કરીશું. આ મુદ્દો 1 અંકની સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારથી શરૂ થશે અને વધુ અંકોની સંખ્યાઓ સુધી જશે. આપણે સમૂહ બનાવવા, શેષ વધવી અને વાવ્હારિક પ્રશ્નોને આવરી લઈશું.