મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 2
Lesson 5: ભાગાકારની સમજગોઠવણી વડે ભાગાકારનું અવલોકન
સલ ભાગાકારની પદાવલીઓને રજુ કરવા માટે ગોઠવણીનો ઉપયોગ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણી પાસે ત્રણ જુદા જુદા ચિત્ર છે હવે મારો પ્રશ્ન એ છે કે આમાંથી કયું ચિત્ર 20 ભાગ્યા 4 દર્શાવે છે 20 ભાગ્યા 4 વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ કરો આપણે આ દરેક ચિત્ર જોઈશું અને એ વિચારીશું કે તે દરેક ચિત્ર શું દર્શાવે છે તો આપણી પાસે અહીં આ ચિત્રમાં કુલ કેટલા વર્તુળ છે અહીં તે 1 ,2 ,3 ,4 છે અને પછી આપણી પાસે 4 ના 4 સમૂહ છે માટે 4 ,8 ,12 ,16 અહીં આપણી પાસે 16 વર્તુળ છે આમ આપણી પાસે અહીં 16 વર્તુળ છે જે 4 એક સરખા સમૂહમાં વિભાજીત થયા છે માટે ભાગ્યા 4 અને માટે અહીં આના બરાબર 4 થાય આમ અહીં આ ચિત્ર 16 ભાગ્યા 4 દર્શાવે 20 ભાગ્યા 4 નહિ હવે આ ચિત્ર વિશે શું કહી શકાય તો અહીં આપણી પાસે 1 ,2 ,3 ,4 ,5 વર્તુળ છે અને આપણી પાસે આ 5 વર્તુળના 1 ,2 ,3 ,4 ,5 સમૂહ છે એટલે કે આપણી પાસે 25 વર્તુળ હોય એવું લાગે છે માટે 25 વર્તુળ અને તેમને 5 ના સમૂહમાં વિભાજીત કાર્ય હોય એવું લાગે છે 5 એક સમાન સમૂહ જેના બરાબર 5 થાય માટે અહીં આ 25 ભાગ્યા 5 દર્શાવે છે 20 ભાગ્યા 4 નહિ હવે અહીં આના વિશે શું કહી શકાય આપણી પાસે 1 ,2 ,3 ,4 ,5 વર્તુળ છે અને આપણી પાસે તેવા 1 ,2 ,3 ,4 સમૂહ છે 5 ,10 ,15 ,20 એટલે કે આપણી પાસે અહીં 20 વર્તુળ છે માટે 20 વર્તુળ અને આપણે તેમને 4 એક સમાન સમૂહમાં વિભાજીત કરી રહ્યાં છીએ આ તે જ છે જેના વિશે આપણે વાત કરી રહ્યં છીએ આમ અહીં આ ચિત્ર 20 ભાગ્યા 4 દર્શાવે હવે જો તમે 20 લો અને તેને ચાર એક સરખા સમૂહમાં વિભાજીત કરો તો તમને દરેક સમૂહમાં 1 ,2 ,3 ,4 ,5 વર્તુળ મળે માટે આના બરાબર 5