If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

10 ના ગુણક સાથે ગુણાકાર

સલ ગુણાકાર કરવા માટે દસના ગુણકને વિભાજિત કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો ત્રણ ગુણ્યા સાઈઠ કરવાનો પ્રયત્ન કરીએ જુઓ આ બે એક રીતે થઇ શકે તમે આને ત્રણ વખત સાઈઠ તરીકે જોઈ શકો તો આ સાઈઠ વતા સાઈઠ વતા સાઈઠ થશે અને તમે મનમાં ગણી શકશો સાઈઠ વતા સાઠ બરાબર એકસોવીસ વતા બીજા સાઠ બરાબર એકસો એસી અન્ય રીતે જોઈએ તો ત્રણ ગુણ્યા સાઈઠ ને તમે ત્રણ ગુણ્યા સાઈઠને બદલે તમે છ ગુણ્યા દસ લઇ શકોછો ત્રણ ગુણ્યા છ ગુણ્યા દસ હવે જયારે આરીતે ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ ત્યારે સંખ્યાના ક્રમથી કોઈ ફરક પડતો નથી આથી આપણે ત્રણ ગુણ્યા છ પ્રથમ કરીએ તો અઢાર મળશે અને પછી દસ સાથે ગુણાકાર અને અઢાર ગુણ્યા દસ બરાબર એકસોએસી થશે તેઅઢાર પાછળ માત્ર એકશૂન્ય છે આ તે એકસોએસી થશે હવે જેમ જેમ વધુ મહાવરો કરીશું તેમ સમજાશે હું કહી શકું કે ત્રણ ગુણ્યા છ બરાબર અઢાર અને હવે આ શૂન્ય અહી છે આથી હું અહી શૂન્ય ઉમેરું છું અને તે બરાબર એક્સોએસી થશે આપણેવધુ એકઉદાહરણ જોઈએ પચાસ ગુણ્યા સાત કરીએ હું ઈચ્છીશ કે વીડિઓ અટકાવી જાતે વિચારી જુઓ અને પછી જુઓ કે મેં અહી શું કર્યું છે આ તમે બે એક રીતે કરી શકો એક તમે પચાસનો સાત વાર સરવાળો કરી શકો તેમાં થોડો સમય લાગશે પચાસ વતા પચાસ વતા પચાસ વતા પચાસ આ ચાર વાર થયું પચાસ વતા પચાસ વતા છવાર અને વતા પચાસ આસાત વખત પચાસ છે તેનો સરવાળો કરો તો પચાસ વતા પચાસ સો વતા પચાસ એકસો પચાસ બસો બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ આમ આ ત્રણસો પચાસ આ રીતે થઇ શકે પરંતુ આનાથી સરળ રીતે પણ વિચારી શકાય જુઓ પચાસએ દસ ગુણ્યા પાંચ જેટલી સંખ્યા છે અહી લખી શકીએ દસ ગુણ્યા પાંચ અને પછી ગુણ્યા સાત ફરીથી સંખ્યાના ક્રમથી જવાબમાં કોઈ ફરક પડશે નહિ તો આપણે પહેલા પાંચ ગુણ્યા સાત કરીએ અને તે પાંત્રીસ છે અને હવે દસ સાથે ગુણાકાર દસ ગુણ્યા પાંત્રીસ જુઓ આપણે પાંત્રીસની પાછળ માત્ર એક શૂન્ય મુકીશું તો તે ત્રણસો પચાસ થશે હવે તમને થશે કે અહી આ પાંચ અને સાતનો ગુણાકાર કરીએ તો પાંત્રીસ મળે છે અને આ પાંચ નથી આ પચાસ છે આથી ફરીથી આ દસ સાથે ગુણાકાર અને અહી માત્ર આપણે આ શૂન્ય મુકવું પડે તો પચાસ ગુણ્યા સાત બરાબર ત્રણસો પચાસ