મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 2
Lesson 9: વધુ અંકની સંખ્યાનો ભાગાકાર (શેષ)2-અંકો વડે ભાગાકાર: 9815÷65
9815÷65 નો ભાગાકાર શીખો. જવાબમાં શેષ વધવી જોઈએ નહિ.
સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો નવ હજાર આઠ સો પંદર ભાગ્યા ૬૫ કરીએ નવ હજાર આઠ સો પંદર માં ૬૫ કેટલી વખત આવશે અને હું ઈચ્છી કે વિડિઓ અટકાવી ને જાતે પ્રયત્ન કરી જુઓ તો હું અહીં ફરીથી લખું છુ નવ હજાર આઠ સો પંદર ભાગ્યા ૬૫ આ રીતે લખવાથી આપ્રક્રિયા થોડી સરળ થઈ જાય છે અને જયારે એક કરતા વધારે અંક વળી સંખ્યા વડે ભાગવાનું હોય ત્યારે તે એક કળા છે જે તમે આ વિડિઓ માં જોઈ શકશો તો પ્રથમ વિચારીએ ૬૫ વડે નવ ને ભાગી શકાય નવ ને ભાગી શકાય નહીં આથી બાજુ ના અંક ને પણ લઈએ ૯૮ માં તે કેટલી વખત છે જો ૬૫ ગુણ્યાં એક બરાબર ૬૫ તે ૯૮ ની અંદર ની સંખ્યા છે અને ૬૫ ગુણ્યાં બે બરાબર એક્સોત્રીસ આ ૯૮ થઈ વધારે હસે આમ તે માત્ર એક જ વખત છે એક ગુણ્યાં ૬૫ બરાબર ૬૫ અને પછી જોઈએ કે બાદબાકી કરતા કેટલી શેષ વધે આઠ ઓછા પાંચ બરાબર ત્રણ નવ ઓછા છ બરાબર ત્રણ અને પછી આ બાજુ નો અંક નીચે ઉતારીએ જે એક છે હવે અહીં જ કરIશે ત્રણસોએકત્રિસ માં ૬૫ કેટલી વખત છે ત્રણસો એકત્રીસ થઈ ઉપર ગયા વગર તે શોધવા નું છે હવે આ સંખ્યા ને ધ્યાન થઈ જુઓ ૬૫ ની નજીક ની દશક સંખ્યા સીતેર છે અને આ ત્રણસોત્રીસ ની નજીક ની સંખ્યા છે તો આપણે જોઈએ ત્રણસો ભાગ્યા સીતેર એમ વિચારીએ ત્રણસો માં સીતેર કેટલી વખત આવે એમ પણ વિચારી શકાય સાત એ ત્રીસ માં કેટલી વખત છે તે જુઓ સાત એ ત્રીસ માં ચાર વખત છે ચાર ગુણ્યાં સાત બરાબર ૨૮ આ ચાર અહીં લખીએ કારણ કે આ બસોએસી છે ચાર ગુણ્યાં સીતેર બરાબર બસોએસી અહીં કંઈક શેષ વધે છે પરંતુ શેષ એ સીતેર કરતા નાની હશે તે વીસ હશે આમ આશ્રય આ સીતેર અને આ ત્રણસોત્રીસ હોય તો આ રીતે થાય ચાલો જોઈએ તર ચાર વખત છે કે એમ ચાર ગુણ્યાં પાંચ બરાબર વીસ અને બે વધી ચાર ગુણ્યાં છ બરાબર ચોવીસ વત્તા બે છવ્વીસ અને જોઈએ કેટલા શેષ વધે આમ જો બાદબાકી કરીએ તો એક ઓછા શૂન્ય બરાબર એક અહીં ત્રણ છે અહીં છ છે આથી સમૂહ બનાવીએ સોના સ્થાને થી સો લઈએ આ બસો થશે અને અહીં આ દસ દશક સોને દશક ના સ્થાને આપીએ હવે આ તેર દશક થશે તેર ઓછા છ બરાબર સાત અને બે ઓછા બે બરાબર શૂન્ય આ શક્ય બનશે જુઓ ચાર વખત લઈએ ત્યારે શેષ ૭૧ રહે છે એકોતેર એ ૬૫ કરતા મોટી સંખ્યા છે શેષ એ ભાજક કરતા મોટી સંખ્યા નહીં હોઈએ તો અહીં વધુ એક વખત હોઈ શકે કારણ કે ચાર એ ઘણી નાની સંખ્યા છે આપણે આ સંખ્યા ને ૬૦ તરીકે ધારી શકીએ અને ત્રણસો ભાગ્યા છ તે કદાચ પાંચ વખત છે એને આ જ રીત થી વિચારવાની છે અહીં પેહલા જે કર્યું તે પ્રક્રિયા બરાબર હતી પરંતુ તે સાચું નથી ચાર એ નાની સંખ્યા છે શેષ માં મોટી રકમ વધે છે હવે પાંચ વડે પ્રયત્ન કરું પાંચ ગુણ્યાં પાંચ બરાબર ૨૫ વદ્ધિ બે પાંચ ગુણ્યાં છ બરાબર ત્રીસ બરાબર વત્તા બે બત્રીસ આ બરાબર છે જે ત્રણસોએકત્રિસ થી મોટી નથી અને તેની નજીક ની સંખ્યા છે પછી બાદબાકી કરીએ ફરીથી સમૂહ બનાવીએ દશક ના સ્થાને થી દસ લઈએ આ બે દશક થશે અને આ ૧૧ થશે અગિયાર ઓછા પાંચ બરાબર છ બે ઓછા બે બરાબર શૂન્ય ત્રણ ઓછા ત્રણ બરાબર શૂન્ય આમ અહીં માત્ર છ બાકી રહ્યા જે ૬૫ કરતા નાની સંખ્યા છે આ યોગ્ય છે જો અહીં છ મૂકીએ તો તે ત્રણસોએકત્રિસ કરતા વધી જશે પણ તે યોગ્ય નથી પછી આગળ નો અંક નીચે ઉતારીએ તો ૬૫ ભાગ્યા ૬૫ શું થશે જુઓ તે એક થશે એક ગુણ્યાં ૬૫ બરાબર ૬૫ પછી બાદબાકી અને કશું શેષ નથી આમ નવ હજાર આઠ સો પંદર ભાગ્યા ૬૫ બરાબર એક્સોએકવાન બરાબર એક્સોએકવાન થાય છે