If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુણાકાર કરવાની રીતો

સલ ગુણાકાર કરવા માટે ગોઠવણી અને પુનરાવર્તિત સરવાળાનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જો મારી પાસે બે સમૂહ છે અને દરેક સમુહમાં ચાર વસ્તુ છે તો આ ચાર વસ્તુનો એક સમૂહ છે અને આ ચાર વસ્તુનો બીજો સમૂહ છે અને આપણે જાણીએ છીએ કે તેને બે વખત ચાર તરીકે લખી શકાય આ ચાર વતા ચાર જેટલુ જ છે ધ્યાન આપો અહી બે વખત ચાર છે તોચાર વતા બીજા ચાર છે જુઓ મારી પાસે ચાર વતા ચાર હોય કે ચારના બે સમૂહ હોય બંને રીતે કુલ આઠ વસ્તુઓ થશે અને અહી તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વસ્તુ હવે તમે વીડિઓ અટકાવી આ આઠ વસ્તુઓના સમૂહ બનાવાનો પ્રયત્ન કરો પરંતુ આ સમૂહ અલગ રીતે બનાવો અને કુલ આઠ મળી શકે અહી આઠને બે અને ચારના જવાબ તરીકે દર્શાવ્યો છે બે વખત ચાર એ આઠ છે જુઓ કે તમે આઠને બીજી કોઈ સંખ્યાના જવાબ તરીકે દર્શાવી શકો કે કેમ પરંતુ સમૂહ અલગ રીતે બનાવવા માનું છું કે તમે તે પ્રયત્ન કર્યો હશે ચાલો આપણે સાથે કરીએ આપણે આને ચારના બે સમૂહ તરીકે જોવાને બદલે બેનાચાર સમૂહ તરીકે જોઈ શકીએ તોબેનું આએક સમૂહ આ બે સમૂહ આત્રણ સમૂહ અને આ ચાર સમૂહ આપણે આને ચાર વખત બે બરાબર આઠ એમ લખી શકીએ અને આને ચાર વખત બે તરીકે જોઈ શકાય અહી એક બે ત્રણ ચાર બરાબર આઠ આ દરેકમાં બે વસ્તુ છે આથી એક બે ત્રણ ચાર વખત બે છે ચાર વખત બે એટલે બેના ચાર સમૂહ જુઓ અહી બેવખત ચાર છે અને અહી ચાર વખત બે છે તો આપણે બેના ચાર સમૂહ લઈને તેને સાથે મુક્યા તો આપણે આઠને બીજી કઈ રીતે દર્શાવી શકીએ ચાલો કરીએ તો એકના આઠ સમૂહ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તોએકના આઠ સમૂહ આમ આપણે લખી શકીએ આઠ વખત એક બરાબર આઠ અને પુનરાવર્તિત સ્વરૂપે લખવું હોય તો એક વતા એક વતા એક વતા એક વતા એક વતા એક વતા એક વતા એક વતા એક એ એક બે ત્રણ ચાર પાંચ છ વતા એક વતા એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક વતા એક વતા એક વતા એક વતા એક વતા એક વતા એક વતા એક બરાબર આઠ હવે બીજી કઈ રીતે આઠ મળી શકે જુઓ તમે આને આઠના એક સમૂહ તરીકે જોઈ શકો આ બધી વસ્તુઓ મળીને આઠનો એક સમૂહ આપણે તેને એક વખત આઠ બરાબર આઠ એમ લખી શકીએ જુઓ આ એક આઠ છે આ આખું એકજ આઠ છે જુઓ જે રીતે આપણે આ બધામાં સરવાળો કર્યો એ રીતે આઠને કશામાં ઉમેરવાનું રહેતું નથી આથી એક આઠ બરાબર આઠ હવે તમને વધુ એક પ્રશ્ન પૂછું છું જુઓ આપણે આ દરેક સમૂહ વિષે ચર્ચા કરી છે પરંતુ આપણે આ બધાને આઠના ચાર સમૂહ તરીકે જોઈએ તો આપણી પાસે કેટલી વસ્તુઓ છે ચાલો થોડી સ્પષ્ટતા કરીએ તો આપણી પાસે આઠનો એક સમૂહ આઠનો બીજો સમૂહ આઠનો ત્રીજો સમૂહ અને આઠનો ચોથો સમૂહ અહી ચાર વખત આઠ છે તો અહી ચાર વખત આઠ છે અથવા આ એના જેટલુજ છે આઠ વતા આઠ વતા આઠ વતા આઠ તો આને બરાબર શું થશે હું ઈચ્છીશ કે વીડિઓ અટકાવીને જાતે કરવાનો પ્રયત્ન કરો આ બે એક રીતે થઇ શકે તો તમે અ બધાની સરળ રીતે ગણતરી કરી શકો અથવા આઠની ગણતરી કરો આઠ સોળ ચોવીસ બત્રીસ બત્રીસ અથવા આઠ વતા આઠ સોળ વતા આઠ ચોવીસ અને વતા આઠ બત્રીસ છે આમ આ વસ્તુઓને ગણી પણ શકાય