મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 2
Lesson 1: ગુણાકારનો પરિચય- ગુણાકારનો પરિચય
- સમાન જૂથ
- સમાન જૂથ
- સમાન સમૂહ તરીકે ગુણાકાર
- ગુણાકાર તરીકે દરેક જૂથને સમજો
- પુનરાવર્તિત સરવાળા તરીકે ગુણાકાર
- સંખ્યારેખા પર ગુણાકાર
- ગુણાકારની સંખ્યારેખા પર રજૂઆત
- એરે સાથે ગુણાકાર
- ગોઠવણી વડે ગુણાકારની સમજુતી
- ગોઠવણી સાથે ગુણાકાર
- માહિતીના જૂથનો ઉપયોગ કરી ગુણાકારની સમજુતી
- માહિતીના જૂથનો ઉપયોગ કરી ગુણાકાર
- ગુણાકાર કરવાની રીતો
- મૂળભૂત ગુણાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
પુનરાવર્તિત સરવાળા તરીકે ગુણાકાર
સલ પુનરાવર્તિત સરવાળાના કોયડાઓને સમાન ગુણાકારના કોયડાઓને સાંકળે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
મને આવોકાડો ખાવાનું ખુબ જ ગમે છે હું અહીં આવોકાડોને દોરી રહી છું તેના દેખાવને કારણે તે શાક જેવું દેખાય છે પરંતુ તે ખરેખર ફળ છે ધારો કે હું રોજ જ બે આવોકાડો ખાવાનો પસંદ કરું છું અને હું આ પમાણે 6 દિવસ સુધી ખાવાનું ચાલુ રાખું છું મેં કેટલા આવોકાડો ખાધા હશે તેની ગણતરી કરવા માટેની કેટલીક રીત છે હું એવું કહી શકું કે એક દિવસે મેં બે આવોકાડો ખાધા અને હું આવું છ દિવસ માટે કરી શકું હું બે ને છ વખત એક સાથે ઉમેરવા જય રહી છું 2 + 2 + 2 + 2 + 2 +2 મારી પાસે અહીં 6 વખત 2 છે હું આ બધાને એક સાથે ઉમેરી શકું 2 + 2 4 થાય 4 માં 2 ઉમેરતા 6 મળે 6 માં 2 ઉમેરીએ તો 8 મળે 8 માં ફરીથી 2 ઉમેરીએ તો 10 મળે અને 10 માં ફરીથી 2 ઉમેરીએ તો 12 મળે માટે આના બરાબર 12 થાય પરંતુ અહીં આ પુનરાવર્તિત સરવાળાને દર્શાવવાની બીજી એક સરળ રીત પણ છે એક રીત તેને ગુણાકાર તરીકે જોવાની છે 2 ને 6 વખત લખીને તેમનો સરવાળો કરવાને બદલે ગણિત શાસ્ત્રીઓએ આ પ્રમાણેનું લખવા એક બીજી રીત પણ શોધી છે ઉદાહરણ તરીકે આપણે અહીં ઘણા બધા 2 ને ઉમેરી રહ્યા છીએ હવે આપણે આ બે ને કેટલી વખત ઉમેરી રહ્યા છીએ આપણી પાસે અહીં 2 ની સંખ્યા 6 છે હું તમને એક નવી સંજ્ઞાનો પરિચય આપીશ તે આ અંગ્રેજી મૂળાક્ષર x જેવી દેખાય છે જેને આપણે ગુણ્યાં કહીશું ગુણાકાર માટે આ નિશાનીનો ઉપયોગ થાય છે હવે આ 6 ગુણ્યાં 2 ને તમે પુનરાવર્તિત સરવાળા તરીકે જોઈ શકો 6 ગુણ્યાં 2 = 12 થશે આપણે અહીં બીજી રીતે પણ જઈ શકીએ જો કોઈ તમને એમ પૂછે કે 4 ગુણ્યાં 3 કેટલા થાય તમે વિડિઓ અટકાવો અને આને પુનરાવર્તિત સરવાળાની જેમ લખી શકાય કે નહિ તે જુઓ જો આના વિશે વિચારવું હોય તો અહીં 4 વખત 3 છે 3 + 3 + 3 + 3 3 + 3 6 6 + 3 9 થાય 9 + 3 12 થાય માટે આના બરાબર 12 તમે કદાચ 3 છોડીને સંખ્યાની ગણતરી પણ કરી શકો તો આ 3 6 9 12 થશે હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછીશ 3 ગુણ્યાં 4 કેટલા થાય વિડિઓ અટકાવો અને તમે તેને પુનરાવર્તિત સરવાળા તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ કે તમને શું મળે છે જો તમે તેના વિશે વિચારો તો તે 3 વખત 4 છે 4 + 4 + 4 જો તમને 4 છોડીને ગણતરી કરતા આવડતું હોય તો તે 4 8 12 થશે અહીં આના બરાબર 12 થાય આ એક રસપ્રત બાબત છે અહીં આ બંને માટે આપણને એક સમાન જવાબ મળ્યો 4 ગુણ્યાં 3 = 12 થાય અને 3 ગુણ્યાં 4 = પણ 12 જ થાય આ વિડિઓનું સાથી મહત્વની બાબત એ છે કે તમે ગુણાકારને પુનરાવર્તિત સરવાળા તરીકે જોઈ શકો