If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:59

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

બીના ને પાર્ટી માટે પિઝા નો ઓડર આપવું છે દરેક પિઝા બાર ટુકડા માં વહેંચાયો છે બીના એટલા પિઝા ઈચ્છે છે કે દરેક ને ચાર ટુકડા મળે અને પાર્ટી માં ૧૬ વ્યકતિઓ છે જો બીના ૭ પિઝા ખરીદે તો દરેક વ્યક્તિ એ ૪ ટુકડા ખાધા પછી વધારા ના કેટલા ટુકડા બાકી રહેશે આ કોયડા માં ઘણી બધી માહિતી આપી છે જો બીના ૭ પિઝા ખરીદે તો દરેક વ્યક્તિએ ચાર ટુકડા ખાધા પછી વધારાના કેટલા ટુકડા બાકી રહેશે તો આ શોધવા માટે પેહલા વિચારીએ કે કુલ કેટલા ટુકડા હશે અને પછી વિચારીએ ૧૬ વ્યક્તિઓએ કુલ કેટલા ટુકડા ખાધા હશે અને પછી શોધીએ કે કેટલા વધારા ના ટુકડા બાકી રહ્યા તો પેહલા એ શોધીએ કે કુલ કેટલા ટુકડા હશે વિડિઓ અટકાવી ને જાતે વિચારી જુઓ તેણે સાત પિઝા નો ઓડર આપ્યો આ પીઝા ની સંખ્યા છે કુલ કેટલા ટુકડા હશે જુઓ સાત પિઝા છે સાત એ પિઝા ની સંખ્યા છે દરેક પિઝ્ઝા માં ૧૨ ટુકડા છે તો આપણે અહી ગુણિયા ૧૨ કરીશું જેથી કુલ ટુકડા ની સંખ્યા મળી શકે તો આ એક પિઝા ના ટુકડા ની સંખ્યા છે અને સાત ગુણિયા બાર બરાબર ૮૪ આ કુલ ટુકડાઓ છે તો આટલા કુલ ટુકડા હતા હવે જોઈએ કે ૧૬ વ્યક્તિઓએ કેટલા ખાધા ૧૬ આ વ્યક્તિ ની સંખ્યા છે આ સંખ્યા દર્શાવે છે ૧૬ વ્યક્તિ અને દરેક ચાર ટુકડા ખાય છે આથી ગુણિયા ચાર આ દરેક વ્યક્તિએ ખાધી ટુકડા ની સંખ્યા છે દરેક વ્યક્તિએ ખાધેલા ટુકડા ની સંખ્યા ૧૬ ગુણિયા ૪ બરાબર ૬૪ તે ૮૪ નથી ૬૪ છે તો ૬૪ ટુકડા આ ૧૬ વ્યક્તિ એ ખાધા ૧૬વ્યક્તિ એ ખાધા જુઓ ૮૪ ટુકડા થી શરૂ કરીએ એમાંથી ૬૪ ખાઈ લીધા તો આ ૬૪ છે ૬૪ ટુકડા ૧૬ વ્યક્તિ એ ખાધા તો બીના પાસે કેટલા બાકી રહ્યા જુઓ ૮૪ ટુકડા થી શરૂ કરીએ અને એમાંથી ૬૪ ખાઈ લીધા તો ૮૪ ઓછા ૬૪ બરાબર ૨૦ તો ૨૦ વધારા ના ટુકડા બાકી રહ્યા તો દરેક વ્યક્તિ એ ચાર ટુકડા ખાધા પછી વધારાના ૨૦ ટુકડા બાકી રહ્યા