If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુણાકારના વ્યવહારિક પ્રશ્નો: પિઝ્ઝા

સલ ગુણાકારના વ્યવહારિક પ્રશ્નો ઉકેલે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

બીના ને પાર્ટી માટે પિત્ઝાનો ઓર્ડર આપવો છે દરેક પિત્ઝા 12 ટુકડાઓમાં વહેંચાયેલો છે બીના એટલા પિત્ઝા ઈચ્છે છે કે દરેક ને 4 ટુકડા મળે અને પાર્ટીમાં 16 વ્યક્તિઓ છે જો બીના 7 પિત્ઝા ખરીદે તો દરેક વ્યક્તિએ 4 ટુકડા ખાધા પછી વધારાના કેટલા ટુકડા બાકી રહેશે આ કોયડામાં ઘણી બધી માહિતી આપી છે જો બીના 7 પિત્ઝા ખરીદે તો દરેક વ્યક્તિએ 4 ટુકડા ખાધા પછી વધારાના કેટલા ટુકડા બાકી રહેશે તો આ શોધવા માટે પહેલા વિચારીએ કે કુલ કેટલા ટુકડા હશે અને પછી વિચારીએકે 16 વ્યક્તિઓએ કુલ કેટલા ટુકડા ખાધા હશે અને પછી શોધીએ કે કેટલા વધારાના ટુકડા બાકી રહ્યા તો પહેલા એ શોધીએ કે કુલ કેટલા ટુકડા હશે વિડીયો અટકાવીને જાતે વિચારી જુઓ તેણે 7 પિત્ઝાનો ઓર્ડર આપ્યો આ પિત્ઝા ની સંખ્યા છે કુલ કેટલા ટુકડા હશે જુઓ 7 પિત્ઝા છે 7 એ પિત્ઝા ની સંખ્યા છે અને દરેક પિત્ઝામાં 12 ટુકડા છે તો આપણે અહી ગુણ્યા 12 કરીશું જેથી આપણને કુલ ટુકડાની સંખ્યા મળી શકે તો આ એક પિત્ઝા ના ટુકડા ની સંખ્યા છે અને 7 ગુણ્યા 12 બરાબર 84 આ કુલ ટુકડાઓ છે તો આટલા કુલ ટુકડા હતા હવે જોઈએ કે 16 વ્યક્તિઓએ કેટલા ખાધા 16 આ વ્યક્તિઓ ની સંખ્યા છે આ સંજ્ઞા એ સંખ્યા દર્શાવે છે 16 વ્યક્તિ અને દરેક 4 ટુકડા ખાય છે આથી ગુણ્યા 4 આ દરેક વ્યક્તિએ ખાધેલ ટુકડાની સંખ્યા છે દરેક વ્યક્તિએ ખાધેલ ટુકડાની સંખ્યા 16 ગુણ્યા 4 બરાબર 64 તે 84 નથી 64 છે તો 64 ટુકડા આ 16 વ્યક્તિએ ખાધા 16 વ્યક્તિએ ખાધા જુઓ 84 ટુકડા થી શરુ કરીએ અને એમાંથી 64 ખાઈ લીધા તો આ 64 છે 64 ટુકડા 16 વ્યક્તિઓએ ખાધા તો બીના પાસે કેટલા બાકી રહ્યા જુઓ 84 ટુકડાથી શરુકરીએ અને એમાંથી 64 ખાઈ લીધા 84 ઓછા 64 બરાબર 20 તો 20 વધારાના ટુકડા બાકી રહ્યા તો દરેક વ્યક્તિએ 4 ટુકડા ખાધા પછી વધારાના 20 ટુકડા બાકી રહેશે