If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વાસ્તવિક જગતના સંદર્ભમાં ગુણાકાર

સલ ગુણાકારને વાસ્તવિક જગતના સંદર્ભ સાથે સાંકળે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને અહીં કહેવામાં આવ્યું છે કે ત્યાં કવિતાઓ માટેના ક્લબમાં 10 વિધાર્થીઓ છે આ અઠવાડીએ દરેક વિધાર્થીએ 2 કવિતાઓ લખી અભિવ્યક્તિ 10 ગુણ્યાં 2 શું દર્શાવે તેઓ આપણને અહીં કેટલાક વિકલ્પ પણ આપ્યા છે વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો ત્યાં કવિતાઓ માટેના ક્લબમાં 10 વિધાર્થીઓ છે અને દરેક વિધાર્થીએ 2 કવિતાઓ લખી તો હું અહીં 10 ગુણ્યાં 2 નો ઉપયોગ કરીશ ક્લબમાં કુલ 10 વિધાર્થીઓ છે દરેક વિધાર્થીએ બે કવિતાઓ લખી જો 10 વિધાર્થીઓ હોય તો કુલ કવિતાઓની સંખ્યા 10 ગુણ્યાં 2 થાય જો આપણે અહીં વિકલ્પ જોઈએતો આપણો જવાબ c આવશે કવિતાઓની કુલ સંખ્યા વિકલ્પ a વિધાર્થીઓની સંખ્યા છે અહીં વિધાર્થીઓની સંખ્યા 10 છે તે 10 ગુણ્યાં 2 નથી ત્યાર બાદ વિકલ્પ b એ દરેક વિધાર્થીએ લખેલી કવિતાઓની સંખ્યા છે આપણને તે માહિતી પણ આપવામાં આવી છે દરેક વિધાર્થી 2 કવિતા લખે છે તે પણ 10 ગુણ્યાં 2 થશે નહિ હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ આ પ્રશ્ન થોડો અલગ છે હવે આપણે પૂછવામાં આવ્યું છે કે 3 ગુણ્યાં 8 સાથે આપણે કયા પ્રશ્નને ઉકેલી શકીએ તમે વિડિઓ અટકાવો અને આપણે તે સાથે મળીને કરીએ તે પહેલા જાતે જ કરો આપણે દરેક વિકલ્પ વાંચીએ અને જોઈએ કે 3 ગુણ્યાં 8 સાથે ઉકેલી શકાય કે નહિ એલેન પાસે ચોકલેટના 8 ટુકડાઓ છે તને સ્કૂલમાં 3 ટુકડાઓ ખાધા એલેન પાસે ચોકલેટના કેટલા ટુકડા બાકી રહ્યા શું તમે તેના માટે ગુણાકારનો ઉપયોગ કરશો હું તેને આ પ્રમાણે ઉકેલીશ એલેન પાસે ચોકલેટના 8 ટુકડાઓ છે માટે 8 તેને 3 ટુકડા સ્કૂલમાં ખાધા તો એલેન પાસે કેટલા ટુકડા બાકી રહ્યા તે શોધવા હું આ 8 માંથી 3 ને બાદ કરીશ હું 8 વડે 3 નો ગુણાકાર કરીશ નહિ તેથી આપણે આ વિકલ્પને દૂર કરીએ આપણે ગુણાકારનો ઉપયોગ કરીશું નહિ બોની પાસે 8 ટીશર્ટ છે તે વધારાના 3 ટી શર્ટ ખરીદવા દુકાનમાં જાય છે હવે તેની પાસે કેટલા ટીશર્ટ હોય શું આપણે અહીં ગુણાકાર કરીશું હું પ્રશ્નને આ રીતે ઉકેલીશ બોની પાસે 8 ટી શર્ટ છે માટે 8 અને તે વધારાના ત્રણ ટીશર્ટ ખરીદવા દુકાનમાં જાય છે તો હવે તેની પાસે કેટલા ટીશર્ટ હશે તે શોધવા હું આ 8 અને 3 નો સરવાળો કરીશ હું અહીં પણ 3 વડે ગુણાકાર કરીશ નથી તેથી આપણે આ વિકલ્પને પણ દૂર કરીએ હવે વિકલ્પ C શું કહે છે તે જોઈએ ત્યાં દરેક બોક્સ માં 8 સ્ટ્રોબેરી છે મીતા પાસે સ્ટ્રોબેરીના 3 બોક્સ છે ત્યાં કેટલી સ્ટ્રોબેરી છે મીતા પાસે સ્ટ્રોબેરીના ત્રણ બોક્સ છે તો આપણે અહીં બોક્સ દોરીએ અહીં આ 1 બોક ત્યાર બાદ અહીં બીજું બોક્સ અને અંતે આ ત્રીજું બોક્સ અને હવે આ દરેક બોક્સમાં 8 સ્ટ્રોબેરી છે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 અને તેવી જ રીતે આ બોક્સમાં 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 હવે જો મારી પાસે કુલ સ્ટ્રોબેરીની સંખ્યા કેટલી છે તે હું જાણવા માંગતી હોવ તો મારી પાસે 8 ના 3 સમૂહ છે હું 3 અને 8 નો ગુણાકાર કરીને તે શોધી શકું તો અહીં હું આ વિકલ્પ c ને પસંદ કરીશ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ગૌરવ આ વસંતમાં બાગમાં છોડ રોપવા જય રહ્યો છે તે દરેક હરોળમાં 7 છોડ રોપવાનો નક્કી કરે છે ત્યાં કુલ 8 હરોળ હશે બેગ માટે જરૂરી છોડની કુલ સંખ્યા શોધવા ગૌરવ કઈ અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકે તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો હું અહીં તેના માટેની આ આકૃતિ દોરીશ દરેક હરોળમાં 7 છોડ છે અને આવી 8 હરોળ છે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 એક હરોળમાં 7 છોડ અને આપણી પાસે આવી 8 હરોળ છે તો હવે હું આ એક હરોળને કોપી કરીશ અને પછી તેને પેસ્ટ કરીશ મારી પાસે હવે બે હરોળ છે ત્યાર બાદ આ પ્રમાણે ત્રીજી હરોળ પછી આ ચોથી હરોળ ત્યાર બાદ અહીં આ પાંચમી હરોળ ત્યાર બાદ આ છઠ્ઠી હરોળ પછી આ સાતમી હરોળ અને અંતે આ આઠમી હરોળ હવે આપણે આની ગણતરી કરવાની જરૂર નથી પરંતુ આપણે આ રીતે વિચારી શકીએ અહીં આ દરેક હરોળમાં 7 છોડ છે અને આપણી પાસે આવી 7 છોડની 8 હરોળ છે અને જો તમારે કુલ છોડની સંખ્યા શોધવી હોય તો તમે 8 અને 7 નો ગુણાકાર કરી શકો જો આપણે વિકલ્પ જોઈએ તો અહીં આ વિકલ્પ A સાચો છે તમે 8 ગુણ્યાં 7 ગુણ્યાં 7 કરશો નહિ અથવા આ કુલ છોડની સંખ્યા શોધવા તમે 8 અને 7 નો સરવાળો કારસો નહિ તો આપણે અહીં અભિવ્યક્તિ તરીકે 8 ગુણ્યાં 7 નો ઉપયોગ કરીશું આમ આપણે પૂરું કર્યું