મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 2
Lesson 8: શેષ- શેષનો પરિચય
- શેષ વિશેની સમજ
- શેષ વડે ભાગાકાર (2-અંકનો 1-અંક વડે)
- શેષની સમજ
- શેષ સાથે લાંબા ભાગાકાર: 3771÷8
- શેષ સાથે લાંબા ભાગાકાર: 2292÷4
- 2, 3, 4, અને 5 નો એકથી વધુ અંક વાળી સંખ્યા વડે ભાગાકાર (શેષ)
- 6, 7, 8, અને 9 વડે એકથી વધુ અંકની સંખ્યાનો ભાગાકાર (શેષ)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
શેષ વિશેની સમજ
શેષને સમજવા માટે ગોઠવણી અને કોયડાઓનો મહાવરો કરો.
કેટલાક ભાગાકારના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે.
અન્ય ભાગાકારના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાતા નથી.
અરે ના ! આપણે start color #01a995, 25, end color #01a995 વર્તુળોને start color #aa87ff, 7, end color #aa87ff ના સમાન જૂથમાં વિભાજિત કરી શકતા નથી. આપણી પાસે કેટલાક વર્તુળો બાકી છે
મુખ્ય બાબત : ભાગાકાર બાદ બાકી શું રહે છે તેનું વર્ણન કરવા માટે આપણે શેષ નો ઉપયોગ કરી શકીએ છીએ.
મહાવરાનો પ્રશ્ન
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.