મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 3
Lesson 4: નિરપેક્ષ મુલ્યનિરપેક્ષ મૂલ્યનો પરિચય
નિરપેક્ષ મૂલ્યને શૂન્યથી અંતર તરીકે વિચારતા શીખો, અને નિરપેક્ષ મૂલ્યો શોધવાનો મહાવરો કરો.
સંખ્યાનું ચોક્કસ મૂલ્ય તેનું થી અંતર છે
દાખલા તરીકે, નું ચોક્કસ મુલ્ય છે:
આ સ્પષ્ટ પ્રકારની લાગે છે. ખરેખર થી નું અંતર છે. જ્યાં ચોક્કસ મુલ્ય ઋણ સંખ્યાઓ સાથે રસપ્રદ મળે છે..
દાખલા તરીકે, નું પણ ચોક્કસ મુલ્ય છે:
ચાલો, મહાવરો કરીએ!
ચોક્કસ મૂલ્યની નિશાની
ચોક્કસ મૂલ્ય માટેની નિશાની બાર છે જે સંખ્યાની બંને બાજુ છે.
ઉદાહરણ તરીકે, લખાણની જગ્યાએ
" નું ચોક્કસ મૂલ્ય"
આપણે માત્ર લખી શકીએ
ચાલો, મહાવરો કરીએ!
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.