If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:30

સંખ્યાઓ વચ્ચેના અંતર તરીકે નિરપેક્ષ મૂલ્ય

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મારી પાસે સંખ્યારેખા પર બે સંખ્યા છે હું અહી ઝડપથી સંખ્યારેખા દોરું છું અને સંખ્યારેખા પર બે સંખ્યા છે સંખ્યા એ સંખ્યા બી સંખ્યારેખા પર બી એ એની જમણીબાજુ છે આથી બી એ એથી મોટી હશે જો મારે અહી એથી બી વચ્ચેનું અંતર શોધવું છે તો આ એથી બીનું અંતર શું થશે હું અહીંથી અહીનું અંતર કેવી રીતે શોધી શકું જો હું આબે માંથી મોટી સંખ્યા લઉં જેઅહી બી છે અને પછી તેમાંથી નાની સંખ્યા બાદ કરું એ બાદ કરું તો મને અંતરનું માપ મળી જશે અહી જવાબ ધન સંખ્યામાં મળશે જયારે અંતર શોધવાનું હોય ત્યારે મુલ્ય હમેશા ધન સંખ્યામાં જ હોય તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે પરંતુ અહી મને માત્ર એટલુજ ખબર છે કે બી ઓછા એ કરવાનું છે કારણકે બી એ એથી મોટી સંખ્યા છે પરંતુ મને એમ જાણ હોય કે એ એ બીથી મોટી સંખ્યા છે તો તો પછી આનાથી ઉલટી પ્રક્રિયા કરીશ હું ફરીથી અહી બીજી સંખ્યારેખા દોરું છું અને અહી એ એ બી કરતા મોટી સંખ્યા છે આ બી છે આ એ છે અને મને બી અને એ વચ્ચેનું અંતર માપવું હોય તો બે માંથી મોટી સંખ્યા લઈશ યાદ રાખો અંતર ધન સંખ્યામાં જોઈએ છે પછી તેમાંથી નાની સંખ્યા બાદ કરીશ હું એ ઓછા બી કરીશ જુઓ અહી મેં બી ઓછા એ કર્યું હતું પરંતુ મને એજ ખબર ન હોય કે બે માંથી મોટી સંખ્યા કઈ છે તો બી મોટી સંખ્યા છે કે એ મને ખબર નથી તો હું શું કરીશ તો એમ કરીશ કે એ ઓછા બી લેવું અથવા બી ઓછા એ લેવું અને પછી નિરપેક્ષમુલ્ય લેવું અને જો એમ કરીએ તો પછી બી ઓછા એ કે એ ઓછા બી લઈએ કોઈ ફરક પડતો નથી એએ બીથી મોટીસંખ્યા છે બીએ એથી મોટીસંખ્યા છે અથવા બંને સરખી કિંમતની છે એનું મહત્વ રહેતું નથી એ ઓછા બી નું નિરપેક્ષમુલ્ય બરાબર ઓછા બે ઓછા એનું નિરપેક્ષમુલ્ય સરખું છે આબંને પદ આ બંને સંખ્યા વચ્ચેનું અંતર દર્શાવે છે તમે જાતે કોઈક ઋણ સંખ્યા મેળવીને નિરપેક્ષમૂળ વિષે વિચારો તો આ કેવીરીતે ઉપયોગી છે તે ખ્યાલ આવશે અન્ય કોઈ વિડેઓમાં આની વધુ સ્પષ્ટતા કરીશું પરંતુ આ વિડેઓમાં આસાચું છે કે કેમ તે જોઈએ ચાલો એક સંખ્યારેખા લઈએ અને કેટલાક ઉદાહરણો જોઈએ ચાલો આપણે કોઈ અંતર શોધવું છે આપણે ઋણબે અને ધનત્રણ વચ્ચેનું અંતર શોધીશું સંખ્યારેખા પર જોઈ શકીએ અને અંતર શોધી શકીએ ઋણ બેથી ધન ત્રણ તરફ જઈએ આ તેમની વચ્ચેનું અંતર જુઓ એક બે ત્રણ ચાર પાંચ જોઈ શકીએ હું અહી એક રેખા દોરું છું આ અંતર છે આ અંતર બરાબર પાંચ છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ અથવા પાંચ પાછળ જવું હોય તો ત્રણથી ઋણ બે તરફ જોઈએ પરંતુ જોઈએ કે આપણે જે લખ્યું છે તે ઉપયોગી છે જો એબરાબર ઋણ બે અને બી બરાબર ત્રણ હોય તો આપણે ઋણ બે ઓછા ત્રણ લખી શકીએ આને બરાબર શું થશે જુઓ ઋણ બે ઓછા ત્રણ બરાબર ઋણ પાંચ અને ઋણ પાંચનું નિરપેક્ષમુલ્ય બરાબર પાંચ ધ્યાન આપો મેં નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી છે મને ઋણસંખ્યા મળ્યું પરંતુ પછી મેંતેનું નિરપેક્ષમુલ્ય લીધું જેથી આ બંનેસંખ્યા વચ્ચેનું અંતર મળ્યું હવે મારે આનાથી વિરુદ્ધ પ્રક્રિયા કરવી હોય તો જો હું અહી ભૂરો રંગ લઈએ ત્રણ ઓછા કૌસમાં ઋણ બે આનું નિરપેક્ષ મુલ્ય હવે મોટીસંખ્યામાથી નાનીસંખ્યા બાદ કરીએ અહી નિરપેક્ષમૂલ્યની સંજ્ઞા વધારાની છે તેની જરૂર નથી આથી ત્રણ ઓછા બે તે ત્રણ વતા ધન બે જેટલુજ અથવા પાંચ છે આમપાંચનું નિરપેક્ષમુલ્ય પાંચ થશેતો જયારે બેસંખ્યાવચ્ચેનું અંતર શોધવું હોય ત્યારે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરો છો અને તેના ક્રમનું મહત્વનથી તમેઋણ બેમાંથી ત્રણ બાદકરી શકો અથવા ત્રણમાંથીઋણબે પરંતુ ઋણ ની નિશાની હોય ત્યારે નિરપેક્ષમુલ્ય લેવું એ ધ્યાન રાખવું જે તમને બે સંખ્યા વચ્ચેનું અંતર આપશે ગણિતમાં આ ખૂબ મહત્વનું છે તો એ ઓછા બી અંતર છે અથવા આ રીતે પણ લખી શકાય વાસ્તવમાં બંને સરખીજ કિંમત છે તે આ બંને સંખ્યા વચ્ચેનું અંતર દર્શાવે છે