If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:07

નિરપેક્ષ મૂલ્યોને સરખાવવા

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો નિરપેક્ષમૂલ્યના તુલનાના કેટલાક ઉદાહરણ જોઈએ તો જોઈએ કે ઋણ નવનું નિરપેક્ષમુલ્ય એની તુલના બીજીકોઈ સંખ્યાના નીરપેક્ષ મુલ્ય જેમ કે ઋણ સાતના નિરપેક્ષમુલ્ય સાથે કરીએ ચાલો એ વિષે વિચારીએ ઋણ નવ એ સંખ્યા રેખા પર ક્યાં છે તે અને ઋણ સાત એ સંખ્યા રેખા પર ક્યાં છે તે જોઈએ નિરપેક્ષમુલ્ય એટલે શું તે વિષે વિચારીએ પછી આપણે આ તુલના કરી શકીશું અને આ બે એક રીતે થઇ શકે એક તો આપણે સંખ્યા રેખા પર તેદર્શાવી શકીએ તો આ શૂન્ય છે આ ઋણ સાત અને આ ઋણ નવ હવે જયારે નિરપેક્ષમુલ્ય વિષે વાત કરીએ ત્યારે આપણે તેસંખ્યાનું શૂન્યથી અંતરવિષે વાત કરીએ છે પછી એ શૂન્યથી ડાબીકે જમણીબાજુ હોઈ શકે જેમકે ઋણનવએ શૂન્યથી ડાબીબાજુ નવ છે આથી ઋણનવનું નિરપેક્ષમુલ્ય નવ છે તોઆ નવ છે આની કિંમત નવ છે ઋણસાતએ શૂન્યથી ડાબીબાજુ સાત છે આથી ઋણસાતનું નિરપેક્ષમુલ્ય સાતછે હવે નવ અને સાતની તુલના કરવાની છે આએકદમ સરળ છે સ્પષ્ટપણે નવએ સાત કરતા મોટી સંખ્યા છે જો નાથી મોટી અને નાથી નાની ની સંજ્ઞામાં ગુચવણ થાયતો યાદ રાખોકે મોટીસંખ્યા ડાબીબાજુ હોય આમ આ મોટીસંખ્યા છે જોમારે આમ લખવું હોય તો તે પણ સાચું વિધાન છે જો નિરપેક્ષમુલ્ય તરીકે નહિ જુઓ તો ઋણનવએ ઋણસાત કરતા નાની સંખ્યા છે ધ્યાન આપો નાનીબાજુએ નાની સંખ્યાતરફ રહે છે આમઆરસપ્રદ છે ઋણનવએ ઋણસાત કરતા નાનીસંખ્યાછે પરંતુ તેમના નિરપેક્ષમુલ્ય નવ એ શૂન્યથી ડાબી બાજુ છે આથી ઋણનવનું નિરપેક્ષમુલ્ય નવ છે જે ઋણ સાતના નિરપેક્ષમુલ્ય કરતા વધારે છે અન્યરીતે વિચારીએ તો કોઈપણ સંખ્યાનું નિરપેક્ષમુલ્ય તેજ સંખ્યા ધન સ્વરૂપે છે જોતમે નવનું નિરપેક્ષમુલ્ય લોતો તેનવ છે અથવા ઋણનવનું નિરપેક્ષમુલ્ય પણ નવ છે જો તમે કલ્પના કરો તો આ બંને શૂન્યથી નવ અંતરે છે આ નવ એ શૂન્યથી જમણીબાજુ અને આ નવ એ શૂન્યથી ડાબીબાજુ ચાલો આવા થોડા ઉદાહરણો જોઈએ ચાલો બેના નિરપેક્ષ મુલ્ય અને ત્રણના નિરપેક્ષમૂલ્યની તુલના કરીએ જુઓ ધન સંખ્યાનું નિરપેક્ષમુલ્ય તેજ સંખ્યા રહેશે બે એ શૂન્યથી બે એકમ છે આથીઆ બેથશે પછી ત્રણનું નિરપેક્ષમુલ્ય તેત્રણજ થશે આખું સ્પષ્ટઅને સરળ છે અહી બે એ નાની સંખ્યા છે આમ બે એ ત્રણ કરતા નાની સંખ્યા છે અથવા બેનું નિરપેક્ષમુલ્ય ત્રણના નિરપેક્ષમુલ્ય કરતા ઓછું છે આથી અહી નાથી નાની સંજ્ઞા હશે ચાલો હવે સરખામણી કરવી છે ઋણઆઠના નિરપેક્ષમુલ્ય અને આઠના નિરપેક્ષમૂલ્યની એક રીતે જોઈએ તો બંને શૂન્યથી આઠ એકમ દુર છે આ આઠ શૂન્યથી ડાબીબાજુ અને આ આઠ શૂન્યથી જમણીબાજુ આમ બંને બંને બરાબર આઠ થશે ઋણ આઠનું નિરપેક્ષમુલ્ય આઠ છે અને આઠનું નિરપેક્ષમુલ્ય આઠ છે આમઆઠ બરાબર આઠ છે વધુબે એક ઉદાહરણો જોઈએ ચાલો મારે ઋણ એકનું નિરપેક્ષમુલ્ય અને બે ની સરખામણી કરવી છે તો ઋણ એકનું નિરપેક્ષમુલ્ય તે ધન એક છે જે એક છે આમ સ્પષ્ટપણે એક એ બે કરતા નાની સંખ્યા છે અથવા એમ વિચારી શકાય કે ઋણ એકનું નિરપેક્ષમુલ્ય બે કરતા ઓછું છે