If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:17

નિરપેક્ષ મૂલ્યોનું સંખ્યારેખા પર આલેખન

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં ચાર અલગ અલગ કિંમતો આપેલી છે જેમાં કેટલીક ઋણ સંખ્યા અથવા તો નિરપેક્ષ મૂલ્ય છે અને આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવવી છે જ્યાં ડાબીબાજુ ઓછી અને જમણીબાજુ વધુ કિંમત હોય તો ચાલો આપણે તેને નાનાથી મોટી સંખ્યાના ક્રમમાં ગોઠવીયે હંમેશ ની જેમ વિડિઓ અટકાવી જાતે પ્રયત્ન કરી જુઓ માનું છું કે તમે પ્રયત્ન કર્યો હશે સૌથી સરળ રસ્તો એ છે કે આ બધી કિંમતને સંખ્યારેખા ઉપર દર્શાવીએ અને અને તેતમે દોરી શકો અથવા મનમાં કલ્પના કરી શકો તો પ્રથમ આપણે ઋણ સત્યાવીસના નિરપેક્ષ મૂલ્ય વિષે વિચારીયે તો ઋણ સત્યાવીસ નું નિરપેક્ષ મૂલ્ય શું છે તે સત્યાવીસ થશે આ બરાબર ધન સત્યાવીસ છે તે શૂન્ય થી ડાબી બાજુ સત્યાવીસ છે આથી તે અહીં છે તો આ ઋણ સત્યાવીસ નું નિરપેક્ષ મૂલ્ય છે જે ધન સત્યાવીસ છે પછી ઋણ સત્તર જુઓ ઋણ સત્તર આ દરેક હેઝ ચિન્હ બરાબર ત્રણ છે આથી આ ઋણ નવ ઋણ બાર ઋણ પંદર અને અહીં ઋણ સત્તર તો આ ઋણ સત્તર અહીં છે અને પછી ઋણ અઠ્યાવીસ જો ઋણ સત્યાવીસ અહીં હોય અને દરેક હેઝ ચિન્હ બરાબર ત્રણ છે તો ઋણ અઠ્યાવીસ અહીં હશે ઋણ અઠ્યાવીસ અને પછી બાવીસ પોઇન્ટ ચાર છે ચાલો જોઈએ અહીં અઢાર એકવીસ બાવીસ અહીં તો બાવીસ પોઇન્ટ ચાર આશરે આટલામાં ક્યાંક હશે તો આ બાવીસ પોઇન્ટ ચાર છે હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે નાનાથી મોટી સંખ્યા તરફ ગોઠવવાનું છે આપણે સંખ્યારેખા પર ડાબી બાજુથી શરૂઆત કરવી પડે તો સૌથી નાની અથવા સૌથી ઓછી ઋણ અઠ્યાવીસ છે પછી ઋણ સત્તર પછી બાવીસ પોઇન્ટ ચાર અને પછી ઋણ સત્યાવીસનું નિરપેક્ષ મૂલ્ય ઋણ સત્યાવીસનું નિરપેક્ષ મૂલ્ય અને આ થઇ ગયું