If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઋણ સંખ્યાઓના સરવાળાનું અવલોકન

ઋણ સંખ્યાઓના સરવાળાની પાયાની બાબતોનું અવલોકન કરો અને અમુક મહાવરાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો.

સંખ્યારેખા પર ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ

2 ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ

ચાલો 6+(7) નો સરવાળો કરીએ.
પગલું 1: પ્રથમ સંખ્યાથી શરૂ કરીએ,આ બાબતમાં 6 થી:
પગલું 2: ડાબી બાજુ 7 સ્થાન ખસેડો.આપણે 7 ને ડાબી બાજુ ખસેડીએ કારણ કે ઋણ 7 ઉમેરવાથી આપણી સંખ્યામાં 7 થી ઘટાડો થશે.
6+(7) એ આપણને સંખ્યારેખા પર 13 પર લઇ જાય છે.
6+(7)=13

ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો સરવાળો

ચાલો 8+3 નો સરવાળો કરીએ.
પગલું 1: પ્રથમ સંખ્યાથી શરૂ કરો આ બાબતમાં 8 થી:
પગલું 2: જમણી બાજુ 3 સ્થાન ખસેડો.આપણે 3 ને જમણી બાજુ ખસેડીએ કારણ કે ધન 3 ઉમેરવાથી આપણી સંખ્યામાં 3 નો વધારો થશે.
8+3 આપણને સંખ્યારેખા પર 5 પર લઇ જાય છે.
8+3=5
ઋણ સંખ્યાઓને ઉમેરવા વિશે વધુ જાણવા માંગો છો? તપાસો આ વિડિઓ.

મહાવરો

પ્રશ્ન 1
સરવાળો કરો
5+(4)=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

કેટલાક વધુ ઋણ સંખ્યાઓના સરવાળાના પ્રશ્નો ઉકેલવા માંગો છો? તપાસોઆ મહાવરો.