જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ઋણ સંખ્યાઓના ગુણાકારનું અવલોકન

ઋણ સંખ્યાઓના ગુણાકારની પાયાની બાબતોનું અવલોકન કરો અને અમુક મહાવરાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો.

સારાંશ

પદઉકેલઉદાહરણ
ધન × ધનધન2×3=6
ઋણ × ઋણધન2×(3)=6
ઋણ × ધનઋણ2×3=6
ધન × ઋણઋણ2×(3)=6
ઋણ સંખ્યાઓના ગુણાકાર વિશે વધુ જાણવા માગો? તપાસો આ વિડિઓ.
બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા છે તે જાણવા માગો છો? તપાસો આ વિડિઓ.

મહાવરો

પ્રશ્ન 1
ગુણાકાર.
4×6=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

કેટલાક વધુ ઋણ સંખ્યાઓના ગુણાકારના પ્રશ્નોનો ઉકેલવાનો પ્રયાસ કરવા માંગો છો? તપાસોઆ તાલીમ.