મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 3
Lesson 1: ઋણ સંખ્યાનો પરિચયઋણ સંખ્યાનો પરિચય
ઋણ સંખ્યાઓ શું છે અને તેમને સંખ્યારેખા પર કઈ રીતે દર્શાવાય તે શીખો.
અહીં એક સંખ્યારેખા છે જેનાથી આપણે પરિચિત છીએ. તે થી શરૂ થાય છે, ત્યારબાદ ની ગણતરી થાય છે.
આપણે જાણીએ છીએ કે જેમ જેમ આપણે જમણી તરફ જઈએ, આપણને મળે, ત્યારબાદ , અને વધુ.
જો આપણે થી ડાબી તરફ જઈએ તો શું થાય? આપણને ઋણ સંખ્યાઓ મળે! ની ડાબી તરફ છે, ત્યારબાદ , પછી , અને વધુ:
ચાલો, મહાવરો કરીએ!
આપણને ઋણ સંખ્યાઓની જરૂર શા માટે છે?
શૂન્ય કરતા નાની કિંમત દર્શાવવા માટે ઋણ સંખ્યાઓનો ઉપયોગ થાય છે.
ઉદાહરણ:
જયારે તાપમાન કરતા નીચે હોય, તો તે કરતા ઓછું છે. આપણે કહી શકીએ કે તાપમાન છે.
થોડી વધુ ઋણ પરિસ્થિતિઓ
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.