મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 3
Lesson 3: વિરોધી તરીકે ઋણની નિશાનીવિરોધી સંખ્યાઓનું અવલોકન
વિરોધી સંખ્યાઓનું અવલોકન કરો અને અમુક મહાવરાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો.
સંખ્યાની વિરુદ્ધ એટલે શું?
સંખ્યા રેખા પર ની બીજી બાજુએ સંખ્યાની વિરુદ્ધ સંખ્યા હોઈ છે,અને બંને નું અંતર થી સમાન હોઈ છે.
ઉદાહરણ:
વિરુદ્ધ સંખ્યા લખવા માટેની રીતો
આપણે ઋણ નિશાની વડે ઋણ સંખ્યાને લખી શકીએ.
ઉદાહરણ:
વિરુદ્ધ સંખ્યા વિશે વધુ જાણવા માંગો છો? તપાસોઆ વિડિઓ(/v/opposite-of-a-number).
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.