મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 3
Lesson 3: વિરોધી તરીકે ઋણની નિશાનીવિરોધી તરીકે ઋણની નિશાની
સલ -(-3) જેવી વિશિષ્ટ વિરોધી સંખ્યાઓ વિશે સમજાવે છે .
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વિરોધી સંખ્યા વિષે આપણે આગળના વીડિઓમાં ચર્ચા કરી છે પરંતુ થોડું પુનરાવર્તન કરી લઈએ ચાલો ધનસંખ્યાથી શરૂઆત કરીએ તોઆ ધન ચાર છે તો વિચારો એની વિરોધી સંખ્યા કઈ હશે જો તમારી પાસે કોઈ એક સંખ્યા છે અને આપણે તેની વિરોધી સંખ્યા વિષે વિચારવાનું છે વિરોધી સંખ્યા આ સંજ્ઞા એ સંખ્યા માટેની સંજ્ઞા છે જો અહી ચાર છે તોતેની વિરોધી સંખ્યા કઈ હશે જુઓ શૂન્યથી જમણીબાજુ એક બે ત્રણ ચાર છે ધન ચારએ શૂન્યથી જમણ બાજુ ચાર એકમ અંતરે છે આથી તેની નિરોધી સંખ્યા શૂન્યથી ડાબીબાજુ એક બે ત્રણ ચાર હશે આથી તેની વિરોધી સંખ્યા તેજ ઋણ સંખ્યા હશે આમ તેઋણ ચાર થશે એક રીતે વિચારીએ તો આની વિરોધી સંખ્યા તેજ ઋણ સંખ્યા હશે અન્યરીતે વિચારીએ તો આ ઋણ નો અર્થ વિરોધી થાય છે તો આ સંખ્યા એ ધન ચારની વિરોધી સંખ્યા છે હું અહી લખું છું ઋણ ચાર એનો અર્થ એમ થાય કે આ જે ઋણ સંજ્ઞા છે તે ચારની વિરોધી છે તે વિરોધી સંખ્યા છે ચારની વિરોધી સંખ્યાજો હું એમ કહું કે ઋણ ચાલો કોઈ સંખ્યા લેવાને બદલે આપણે કોઈ મૂળાક્ષર લઈએ જો આ ઋણ એ છે તો એનો અર્થ એ કે તે એની વિરોધી સંખ્યા છે વિરોધી સંખ્યા જોકોઈ મૂંઝવણ હોય તો વિચારો કે એ એકોઇપણ સંખ્યા હોઈ શકે ચાલો હું અહી એક સંખ્યા રેખા દોરું છું જેથી સમજવામાં સરળતા રહે તેના પર આરીતે નિશાન દર્શાવીએ આ શૂન્ય છે તેના આ રીતે આપણે નિશાન કરીએ હવે દરેક નિશાન કેટલી કિંમત દર્શાવે છે તે ખબર નથી પરંતુ એ કોઈ સંખ્યા છે અને તેઅહી છે એ અહી છે જુઓ ઋણએ એ એની વિરોધી સંખ્યા છે જોએ શૂન્યથી જમણીબાજુ ત્રણ નિશાન પર છે તોઋણ એ ડાબીબાજુ ત્રણ નિશાન પર હશે એક બે ત્રણ આમ ઋણ એ અહી હશે આમ એની વિરોધી સંખ્યા અહી હશે આપણે લખી શકીએ એની વિરોધી સંખ્યા પરંતુ જો ટુકમાં લખવું હોય તો અહી આપણે ઋણ એ આમ આપણે ઋણ સંજ્ઞાને વિરોધીસંજ્ઞા તરીકે જોઈ શકીએ ચાલો કંઇક રસપ્રદ કરીએ ત્રણની વિરોધીની વિરોધી સંખ્યા કઈ હશે વીડિઓ અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ હમણાજ જોયું કે ઋણનો અર્થ વિરોધી છે તોએમ વિચારી શકાય કે આઋણ ત્રણની વિરોધીસંખ્યા છે વિરોધીસંખ્યા તો ઋણ ત્રણની વિરોધીસંખ્યા શું છેજુઓ ઋણ ત્રણ એ શૂન્યથી ડાબીબાજુ ત્રણ છે એક બે ત્રણ આથી આની વિરોધીસંખ્યા ત્રણ થશે જે શૂન્યની જમણી બાજુ છે એક બે ત્રણ આમ તે ધન ત્રણ થશે અથવા આપણે માત્ર ત્રણ લખી શકીએ વિરોધી એટલે શું તેનો ખ્યાલ આવી ગયો હશે અને તેનો ઋણ સંજ્ઞા સાથે શું સંબંધ છે તેનોપણ ખ્યાલ આવી ગયો હશે આપણે આગળ વધીએ વિરોધીની વિરોધી ની વિરોધી કોઈ બીજી સંખ્યા લઈએ ઋણ બે જુઓ આ ભાગ જે અહી છે તે બેની વિરોધીની વિરોધી સંખ્યા છે આથી તે જયારે વિરોધીસંખ્યાની વાત કરીએ ત્યારે સંખ્યારેખા પર બાજુ બદલીએ છે તો આ સંખ્યા સંખ્યારેખા પર ડાબી બાજુ અને આ પાછી જમણીબાજુ જશે તો આ બે છે જયારે વિરોધીસંખ્યાની વાત કરીએ ત્યારે બેની વિરોધીસંખ્યા ઋણ બે થશે જો તમે વધુ એક ઋણ સંજ્ઞા મુકો તો આ ધન સંખ્યા થઇ જશે જયારે પણ તમે અહી ઋણ સંજ્ઞા મુકો છો ત્યારે તમે અહી સંખ્યારેખા પર બાજુ બદલો છો