મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 3
Lesson 6: ઋણ સંખ્યાની બાદબાકીનો પરિચય- ઋણ સંખ્યાઓ ઉમેરવી અને બાદ કરવી
- ઋણ સંખ્યા બાદ કરવી = ધન સંખ્યા ઉમેરવી
- વિરોધી સંખ્યાના સરવાળા તરીકે બાદબાકીની સમજ
- આંકડાકીય સમીકરણના ઉદાહરણનું અર્થઘટન કરવું
- ઋણ સંખ્યાના સરવાળા અને બાદબાકીના સમીકરણો સમજાવો
- ઋણ સંખ્યાઓની બાદબાકી કરવી
- ઋણ સંખ્યાઓની બાદબાકીનું અવલોકન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ઋણ સંખ્યાઓની બાદબાકીનું અવલોકન
ઋણ સંખ્યાઓની બાદબાકીની પાયાની બાબતોનું અવલોકન કરો અને અમુક મહાવરાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો.
ઋણ સંખ્યાઓની બાદબાકી
સંખ્યાની બાદબાકી કરવી એ વિરુદ્ધ સંખ્યાને ઉમેરવાના સમાન છે.
ચાલો બે ઉદાહરણો જોઈએ:
નોંધ: બન્ને ઉદાહરણોમાં, આપણે બાદબાકીને સરવાળામાં બદલીએ છીએ અને બીજી સંખ્યાની નિશાનીને ઋણ નિશાનીમાં બદલીએ.
આ શા માટે કામ કરે છે તે જાણવા માગો છો? તપાસો આ વિડિઓ.
એકવાર આપણી પાસે એક સરવાળાનો પ્રશ્ન આવે , પછી આપણે તેને ઉકેલી શકીએ છીએ.
ઉદાહરણ 1: ઋણ ઋણ
ચાલો ની બાદબાકી કરીએ.
પગલું 1: સરવાળાના પ્રશ્નને ફરીથી લખો
પગલું 2: સરવાળાના પ્રશ્નમાં સરવાળાના પ્રશ્નથી શરૂઆત કરો, આ કિસ્સામાં થી:
પગલું 3: જમણી બાજુ સ્થાન ખસેડો.આપણે ને જમણી બાજુ ખસેડીએ કારણ કે ધન ઉમેરવાથી આપણી સંખ્યામાં નો વધારો થશે.
ઉદાહરણ 2: ઋણ ધન
ચાલો બાદબાકી કરીએ.
પગલું 1: સરવાળાના પ્રશ્નને ફરીથી લખો
પગલું 2: સરવાળાના પ્રશ્નમાં સરવાળાના પ્રશ્નથી શરૂઆત કરો, આ કિસ્સામાં થી:
પગલું 3: ડાબી બાજુ સ્થાન ખસેડો.આપણે ને ડાબી બાજુ ખસેડીએ કારણ કે ઋણ ઉમેરવાથી આપણી સંખ્યામાં થી ઘટાડો થશે.
ઋણ સંખ્યાઓને ઉમેરવા વિશે વધુ જાણવા માંગો છો? તપાસો આ વિડિઓ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.