આ સમીર છે અને આ સમીર ના કાકા છે સમીર થોડું મુશ્કેલીમાં છે તેની પાસે બિલકુલ પૈસાતો નથી જ પરંતુ મલય ને પણ આપવાના છે તેણે મલયને 3 રૂપિયા આપવાના છે આમ તેની પાસે ઋણ કિંમત છે સમીર પાસે -3 મૂડી છે સમીરના કાકાને સમીરની ચિંતા છે અને તેની પાસે 0 મૂડી પણ નથી તે વિશે દુખ છે તેની પાસે ઋણ સંખ્યામાં મૂડી છે આથી સમીર ના કાકા તેને મદદ કરવા ઈચ્છે છે તેઓ ઈચ્છે છે કે ઓછામાં ઓછુ તટસ્થ મૂડી હોય તેની પાસે 0 મૂડી હોય આથી તે સમીર ની ઋણ મૂડી લઇ લેવાનું નક્કી કરે છે જો તેઓ -3 લઇ લે તો શું થાય તેઓ -3 ,તેઓ -3 લેવાનું ઈચ્છે છે જો તેઓ -3 લઇ લે તો શું થાય જુઓ તો 0 પર પહોચી શકાય જો તમારી પાસે કંઇક છે અને તે કોઈ લઇ લે છે તો મૂડી 0 થશે એવીજ રીતે તમારે કોઈક નું દેવું છે અને દેવું કોઈકે લઇ લીધું તો પણ 0 થશે અન્ય રીતે વિચારીએ તો સમીર ના કાકા એ સમીર પાસેથી જવાબદારી તેનું દેવું કઈ રીતે લઇ લીધું જુઓ સરળ રીત એ છે સમીર પાસે -3 મૂડી છે તો તેના કાકા તેને 3 રૂપિયા આપેછે આથી તે 0 મૂડી ઉપર પહોચે આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે અને આ બંને ની કિંમત સરખી જ છે