If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:46

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો જોઈએકે આપણે ત્રણચતુર્થાંસ ઓછા પાંચઅસ્ટ્મઉન્સ કરી શકીયે કે નહિ ત્રણચતુર્થાંસ અહીં આકૃતિ સ્વરૂપે આપેલ છે તમે આ આખી આકૃતિને એક પૂર્ણ તરીકે જોઈ શકો અને આપણે જોઈ શકીયે છીએ કે તે ચાર સરખા ભાગમાં વહેંચાયેલી છે જેમાંથી ત્રણ ભાગ રંગીન દર્શાવ્યા છે જે દર્શાવે છે કે તે આખી આકૃતિનો ત્રણચતુર્થાંસ ભાગ છે હવે આ નીચેની આકૃતિ પણ એક પૂર્ણ વસ્તુ છે તેમ માની લઈએ જે એક સરખા આઠ ભાગમાં વહેંચાયેલી છે જેમાંથી પાંચ ભાગ રંગીન છે આમ તે પાંચઅસ્ટ્મઉન્સ દર્શાવે છે આમ આપણી પાસે ત્રણચતુર્થાંસ ભાગ છે જે લીલા રંગનું છે અને તેમાંથી પાંચઅસ્ટ્મઉન્સ બાદ કરવાના છે તો તે કઈ રીતે કરીયે તમે જો આ આકૃતિને જોશો તો પણ કદાચ તમને ખ્યાલ આવી જશે જયારે આપણે અપૂર્ણાંક ઉમેરીએ કે બાદ કરીયે આપણે તેમના છેદને સમાન બનવાનું વિચારીયે છીએ તો અહીં ચોથાભાગ આઠમાભાગ કે સોળમાભાગ કે કોઈ બીજા ભાગ વિષે વિચારવાનું છે તો ચાલો પહેલા સામાન્ય છેદ મેળવવા વિષે વિચારીયે હવે સામાન્ય છેદ માટે આ બંને સંખ્યાના ઘડિયામાં આવતી કોઈ સંખ્યા હોવી જોઈએ ખરેખર તો તે સૌથી નાની સામાન્ય સંખ્યા એટલેકે લઘુતમ સામાન્ય અવયવીહોવો જોઈએ તે વિષે અલગ અલગ રીતે વિચારી શકાય પણ એક રીત છે કે છેદમાં રહેલી સૌથી મોટી સંખ્યા જુઓ અને તેના અવયવી માંથી કયો અવયવી આ ચાર સાથે પણ વિભાજ્ય છે તે જુઓ હવે આઠ એ પોતેજ ચાર વડે વિભાજ્ય છે અને તે પોતાના વડે પણ વિભાજ્ય છે આમ આઠએ ચાર અને આઠનો લ સા અ છે તેમ કહી શકાય માટે હવે આબંને અપૂર્ણાંકોના છેદમાં આઠ મળે તેરીતે ફરીથીલખીયે માટે ત્રણચતુર્થાંસ ને એ રીતે લખીયે જેથી છેદમાં આઠ મળે અને તેમાંથી પાંચઅસ્ટ્મઉન્સ બાદ કરીયે તેના છેદમાં આઠ આપેલોજ છે હવે તમને તમારો સાચો જવાબ મળી શકે તો હવે ત્રણચતુર્થાંસને કઈ રીતે લખીયે જેથી છેદમાં આઠ મળે તેના વિષે પણ જુદી જુદી રીતે વિચારી શકાય એક રીત છે જુઓ છેદમાં ચાર છે અને જેટલા સરખા ભાગ છે તેના બમણા કરીયે તે માટે તેને બે સાથે ગુણીયે જેથી જેટલા ભાગ રંગીન છે તેના બે ગણા થશે આમ ત્રણ ચતુર્થાંસએ છઅસ્ટ્મઉન્સ જેટલા છે આપણે આકૃતિમાં પણ તેજોઈને કહીશકીયે અહીં જુઓ ચાર સરખા ભાગ છે જેના આઠ સરખા ભાગ કરીયે ચાલો તેમ કરીયે આ થયા આઠ સરખા ભાગ આમ આપણી પાસે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ સરખા ભાગ અને આપણે જોઈ શકીયે છીએ કે તેમાંથી છ ભાગ રંગીન છે આમ ત્રણચતુર્થાંસ એ છ અસ્ટ્મઉન્સ જેટ્લુજ મૂલ્ય ધરાવે છે હવે આપણે બાદબાકી કરી શકીયે આપણી પાસે છઅસ્ટ્મઉન્સ છે જેમાંથી પાંચ અસ્ટ્મઉન્સ બાદ કરવાના છે આ પાંચ ભાગ તેમાંથી કાઢી લઈએ પાંચ ભાગ તેને અનુરૂપ આ જાંબલી રંગના પાંચ ભાગ લઈએ એક બે ત્રણ ચાર પાંચ આપણે આ ભાગ લીધા છે માટે જો લીલા રંગના ભાગોને જોઈએ તો આપણે છ અસ્ટ્મઉન્સ થી શરુ કર્યું અને તેમાંથી એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ લઇ લીધા અને તમે જોઈ શકો છો કે નીચેના આ પાંચ ભાગને ધ્યાનમાં રાખીને ઉપર કેટલા ભાગ વધે છે જુઓ કે આપણી પાસે એક અસ્ટ્મઉન્સ ભાગ બાકી રહે છે તમે સંખ્યાની દ્રષ્ટિએ પણ જોઈ શકો આપણી પાસે કોઈ છ વસ્તુઓ છે અહીં છ અસ્ટ્મઉન્સ છે અને તેમાંથી પાંચ વસ્તુઓ કાઢી લઈએ જે અહીં પાંચ અસ્ટ્મઉન્સ છે તો આપણી પાસે એક વસ્તુ બાકી રહે છે જે અહીં એક અસ્ટ્મઉન્સ છે