If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:31

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

૭ પૂર્ણાંક ૬ 9 મૌસ ઓછા ૩ પૂર્ણાંક ૨ પંચ્મૌસ ને ઉકેલવા નો પ્રયત્ન કર્યે દર વખત ની જેમ આ વખતે પણ પૂર્ણભાગ અને અપૂર્ણાંક ને અલગ અલગ કર્યે માટે આપણે તેને આ રીતે પણ લખી સક્યે ૭ વત્તા ૬ ના છેદ માં 9 ઓછા ૩ઓછા ૨ ના છેદ માં ૫ અહી આપણે -૩ -૨ પંચ્મૌસ લખ્યું છે અને એમ કેહ્વાનું કારણ એ છે કે તે -૩ વત્તા ૨ પંચ્મૌસે ને બરાબર જ છે અહ્યા આ બાદબાકીની નીસની નું વિભાજન થશે પેહલા આપણે ૩ બાદ કરીશું પછી ૨ પંચ્મૌસ બાદ કરીશું હવે આપણે પુર્ન્ભાગ વિષે વિચાર્યે ૭ અને -૩ હવે ૭ અને -૩ થી આપણને મળશે ૪ કારણકે ૭ માંથી ૩ બાદ કરતા આપણને ૪ મળે અને હવે અપૂર્ણાંક ભાગ એટલે કે પ્લસ ૬ ના છેદ માં 9 અને - ૨ ના છેદમાં ૫ વિસ્સે વિચાર્યે ચાલો એનું પરિણામ સુ મળે એ જોય્યે ૬ ના છેદ માં ૯ ઓછા ૨ ના છેદ માં ૫ હવે તેમની બાદ બાકી કરવા માટે અહી છેદ સમાન હોવો જોઈએ અને તે માટે 9 અને ૫ નો લાસા લેવો પડે જે મળશે ૪૫ આમ આ બન્નેવ નો કોઈ સામાન્ય અવિયાવ નથી માટે તે બંને નો ગુણાકાર જ કરવો પડે જેથી આપણને વ્યાસા ૪૫ મળે આમ અહી કોઈ સંખ્યા ના છેદ માં ૪૫ ઓછા કોઈ સંખ્યા ના છેદ માં ૪૫ હવે જો 9 પરથી ૪૫ મેળવવા હોઈ તો 9 ને ૫ સાથે ગુણવા પડે માટે ૬ ને પણ ૫ સાથે ગુણ્યે તેથી અહી અંશમાં મળે ૩૦ ઓછા આ તરફ ૫ પરથી ૪૫ મેળવવા ૫ ણે 9 સાથે ગુણવા પડે માટે અંશમાં પણ ૨ ગુણ્યા 9 બરાબર ૧૮ આમ ૩૦ ના છેદ માં ૪૫ - ૧૮ ના છેદ માં ૪૫ કરવાથી આપણને કોઈ સંખ્યા ના ચેદમાં ૪૫ જ મળે અને ૩૦ ઓછા ૧૮ બરાબર ૧૨ આમ ૧૨ ના ચેદમાં ૪૫ મળે આમ જો આપણે આ અપૂર્ણાંક ની બાદબાકી કર્યે તો આપણને મળશે ૧૨ ના છેદમાં ૪૫ ૪ વત્તા ૧૨ ના છેદમાં ૪૫ અને હવે જો તેને મિશ્ર સંખ્યા સ્વરૂપે લખવું હોઈ તો તેને આ રીતે લખી સકાય ૪ પૂર્ણાંક ૧૨ ના છેદમાં ૪૫ પણ હજી આપણને આપણો અંતિમ જવાબ મળ્યો નથી કારણકે આ ૧૨ ના છેદ માં ૪૫ નું વધુ સાદું રૂપ આપી સકાય જુઓ કે તે બંને ૩ વડે વિભાજ્ય છે તો અંશ અને છેદ બંનેને ૩ સાથે ભાગાકાર કર્યે અને તેમ કરવાથી આપણને મળે જુઓ કે ૧૨ ભાગ્ય ૩ કરવાથી આપણને મળશે ૪ અને ૪૫ ભાગ્ય ૩ કરવાથી આપણને મળશે ૧૫ આમ ૪ પૂર્ણાંક ૪ ના છેદમાં ૧૫ આમ આપડે જવાબ મેળવી લીધો આનું વધારે સાદું રૂપ આપી સકાય તેમ નથી માટે આપડું જવાબ છે ૪ ના છેદ માં ૧૫