If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :1:35

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો આ 2 મિશ્રસંખ્યાઓનો સરવાળો કરીએ 2 પૂર્ણાંક 5/13 +7 પૂર્ણાંક 6/13 હવે આ બંનેનો સરવાળો મનમાં ઝડપથી કરવા પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંકો ને અલગ કરીએ 2 પૂર્ણાંક 5/13 ને ફરીથી લખીએ 2+ 5/13 + 7 પૂર્ણાંક + 6/13 હવે બંને પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ 2+ 7 + અને હવે તેમાં આ અપૂર્ણાંકોનો સરવાળો ઉમેરીએ + 5/13 + 6/13 બંને પૂર્ણાંકોનો સરવાળો કરતા 2+ 7 બરાબર 9 વત્તા આ બંને અપૂર્ણાંક માં છેદ સમાન છે માટેતેનો સરવાળો થશે 11/13 5+ 6 બરાબર 11 આમ જવાબ થશે 9+ 11/13 બરાબર 9+ 11/13