If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:45

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મેં અને મારી પત્નીએ ત્રણ અલગ અલગ સાબુનો એક કોમ્બો પેક ખરીધું અને અમે બંને તે દરેક સાબુનો ઉપયોગ કરીને અનુભવ કરવા માંગીયે છીએ પણ અમે તે એક બીજાને આપવા માંગતા નથી માટે અમે થોડા મૂંઝવણમાં છીએ કે આ ત્રણ સાબુને કઈ રીતે વહેચીયે જેથી અમે ત્રણેય સાબુનો અનુભવ કરી શકીયે આ સાબુ ની ગુલાબ જેવી સુગંધ હશે તેવું લાગે છે આ લીંબુ ની સુંગંધ વાળું સાબુ હોય તેવું લાગે છે તેમજ આ સાબુ ચંદનની સુવાસ ધરાવતો હોય તેવું દેખાય છે મારી પત્નીને એક વિચાર આવે છે તે કહે છે કે આ જે ત્રણ સાબુ છે તેના બે એકસરખા ભાગ કરીયે અને મેં તે પૂછ્યું કે તે તું કઈ રીતે કરીશ તેને કહ્યું કે તે છરી કે ચપ્પુ વડે તેને વચ્ચેથી કાપશે જુઓ કે તે આ રીતે તેને છરી મદદ થી કાપે છે આમ તે દરેકના બે એકસરખા ભાગ કરે છે તેણીએ ત્રણ સાબુ લીધા અને પછી તેને બે એકસરખા ભાગમાં વિભાજીત કર્યા હવે પ્રશ્ર્ન એ છે કે અમારા બન્ને પાસે હવે કેટલા સાબુ હોય વિડિઓ અટકાવીને જાતે વિચારી જુઓ ચાલો હવે મારા ભાગના સાબુ વિષે વિચારીયે માની લો કે મેં આ નીચેના ભાગના સાબુ લીધા આમ આ મારા ભાગના સાબુ છે અહીં હું લખું છું મારો ભાગ આ મારા ભાગના સાબુ છે મારી પત્નીએ આ ઉપરનો અડધો ભાગ લીધો હવે કહો કે મારા પાસે કેટલા સાબુ છે જુઓ મારી પાસે સાબુનો આ અડધો ભાગ છે આ બીજો એક દ્રુતયાસ ભાગ અને આ ત્રીજો અડધો ભાગ આમ મારી પાસે અડધા ભાગના ત્રણ સાબુ છે માટે અહીં લખીયે ત્રણ ગુણ્યાં એક દ્રુતયાસ સાબુના ભાગ આપણે તેને વધુ રસપ્રદ બનાવી શકીયે જુઓ અહીં એક રસપ્રદ બાબત છે ત્રણ ભાગ્ય બે બરાબર ત્રણ ગુણ્યાં એકના છેદમાં બે આપણે તેને વધુ રસપ્રદ બનાવી શકીયે આપણે જાણીયે છીએકે આ બેને બેના છેદમાં એક તરીકે પણ દર્શાવી શકાય તેથી ત્રણ ભાગ્યા બેના છેદમાં એક બરાબર ત્રણ ગુણ્યાં એકના છેદમાં બે જુઓ આપણે ભગાકારની ક્રિયા માંથી ગુણાકારની ક્રિયા પર આવી ગયા અને આપણે અહીં વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ કર્યો તે જોઈ શકાય છે આમ હવે ત્રણ દ્રુતયાસ સાબુ છે પણ ત્રણ ગુણ્યાં એક દ્રુતયાસનો અર્થ શું ત્રણ ગુણ્યાં એક દ્રુતયાસ બરાબર ત્રણના છેદમાં બે આમ સાબુના આ સરળ અને સુગંધી ઉદાહરણથી આપણને ખૂબજ રસપ્રદ બાબત જાણવા મળી ત્રણ ભાગ્યા બે એ ત્રણ ગુણ્યાં એક દ્રુતયાસ જેટ્લુજ મૂલ્ય ધરાવે છે જેને ત્રણ દ્રુતયાસ તરીકે પણ જોઈ શકાય