If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:39

અપૂર્ણાંકોના ગુણાકારનો વ્યવહારિક પ્રશ્ન: મફિન્સ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

બનાના ઓટ મફિન્સ નામની એક વાનગીમાં ત્રણચતુર્થાઉન્સ કપ ઓટ્સની જરૂર પડે છે આપણે તેના અડધા ભાગની વાનગી બનાવવી છે તો તેમાટે કેટલા ઓટ્સનો ઉપયોગ કરવો જોઈએ જો આખી વાનગી બનાવવી હોય તો ત્રણ ચતુર્થાઉન્સ કપ ઓટ્સની જરૂર પડે પણ આપણે અડધી વાનગી બનાવી રહ્યા છીએ માટે ત્રણ ચતુર્થાઉન્સ ના અડધા કરવા પડે બરાબર આખી વાનગી બનાવવા જરૂર પડે તેના કરતા અડધો જથ્થો આપણને જોઈએ આમ ત્રણ ચતુર્થાઉન્સનો એક દૃત્યંસ ભાગ લઈએ આમ ત્રણ ચતુર્થાઉન્સ અડધા કરીએ તે માટે એક દ્રુત્યંસ ગુણ્યા ત્રણ ચતુર્થાઉન્સ કરીએ અને તેને બરાબર અંશનો ગુણાકાર કરીએ એક ગુણ્યા ત્રણ બરાબર ત્રણ અને છેદમાં બે ગુણ્યા ચાર બરાબર આઠ આમ તે થઇ ગયું આપણને ત્રણ અષ્ટમાઉંસ કપ ઓટ્સની જરૂર પડે ચાલો હવે આકૃતિની મદદથી સમજીએ જેથી વધુ સારી રીતે તેને સમજી શકાય ત્રણ ચતુર્થાઉન્સ એ આકૃતિ સ્વરૂપે કેવું દેખાય તે જોઈએ એટલેકે આખી વાનગી બનાવવા કેટલા ઓટ્સની જરૂર છે ધારોકે આ આખા કપ જેટલો જથ્થો છે હવે તેબા ચાર એકસરખા ભાગ કરીએ આ થયા બે એકસરખા ભાગ આ થયા તેના ચાર એકસરખા ભાગ અને ત્રણ ચતુર્થાઉન્સ ભાગ એટલે ચાર સરખા ભાગમાંથી ત્રણ ભાગ આ એક બે અને આ ત્રણ ભાગ એક બે અને ત્રણ આમ આ ભાગ જેટલા ઓટ્સની આપણને જરૂર પડે ત્રણ ચતુર્થાઉન્સ ભાગ હવે તેનો અડધો ભાગ બરાબર કારણકે આપણે અડધા ભાગની વાનગી બનાવી રહ્યા છીએ તેથી આ ભાગના અડધા કરીએ આ કેસરી રંગ વાળો ભાગ એ ઓટ્સનો કુલજથ્થો દર્શાવે છે પણ આપણે અડધાભાગ જેટલી વાનગી બનાવી રહ્યાછીએ માટે આ કેસરી ભાગનો અડધો ભાગ લઈએ આમ આ એક ભાગ દર્શાવે છે ઓટ્સનો વપરાશ હવે વિચારીએ કે તે આખા કપનો કેટલામો ભાગ દર્શાવે છે એક રીતે વિચારીએ તો આ ચાર ભાગને આઠ એકસરખા ભાગમાં વહેચીએ ચાલો તેમ કરીએ આ દરેક ભાગના બે એક સરખા ભાગ કરીએ આમ આ એક ભાગ છે જેના આપણે બે સરખા ભાગ કર્યા હવે આ બીજા ભાગમાં પણ તેમજ કરીએ બે એક સરખા ભાગ ત્રીજા ભાગના પણ બે એકસરખા ભાગ તેમજ ચોથા ભાગના પણ બે એકસરખા ભાગ હવે કહો કે આ ભાગ એ પૂર્ણ આકૃતિનો કેટલામો ભાગ દર્શાવે છે જુઓ હવે આપણી પાસે કુલ આઠ ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આમ છેદમાં મુકીએ આઠ અને ત્રણ ચતુર્થાઉન્સનો અડધો ભાગ બરાબર જુઓ કે ત્રણ ચતુર્થાઉન્સ એ આ કેસરી રંગ વાળો ભાગ છે આજે કેસરી રંગમાં દર્શાવેલો છે એ આખો ભાગ ત્રણ ચતુર્થાઉન્સ દર્શાવે છે તેને વધુ સ્પષ્ટ કરીએ આછે ત્રણચતુર્થાઉન્સ ભાગ આ છે ત્રણચતુર્થાઉન્સ ભાગ અને આ જે જાંબલી રંગ વાળો ભાગ છે એ ત્રણ ચતુર્થાઉન્સનો એક દૃત્યંસ ભાગ દર્શાવે છે અહી લખીએ ત્રણ ચતુર્થાઉન્સનો એક દૃત્યંસ ભાગ હવે તેને અષ્ટાંસ ની દ્રષ્ટીએ વિચારીએ તે આઠ માંથી કેટલા ભાગ દર્શાવે છે જુઓ આઠ માંથી આ એક ભાગ આ બે ભાગ અને આ ત્રણ ભાગ આમ તે છે ત્રણના છેદમાં આઠ આશા રાખીએ કે આકૃતિ દ્વારા તમને વધુ સારી રીતે સમજ પડી હશે