મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:26

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં પાંચ ના છેદમાં છ અને બે ના છેદમાં ત્રણનો ગુણાકાર કરીને સાદુંરૂપ આપવા માટે કહ્યું છે તો ચાલો ગુણાકાર કરીયે અહીં ફરીથી લખીયે પાંચના છેદમાં છ ગુણ્યાં બે ના છેદમાં ત્રણ અપૂર્ણાંકોનો ગુણાકાર એ ખૂબજ સરળ ક્રિયા છે હવે જે સંખ્યા મળશે તેનો અંશ એ આ બંને સંખ્યાના અંશ ના ગુણાકાર જેટલો મળશે આમ આપણા જવાબ નો અંશ પાંચ ગુણ્યાં બે જેટલો થાય માટે પાંચ ગુણ્યાં બે છેદમાં છ ગુણ્યાં ત્રણ છ ગુણ્યાં ત્રણ જેને બરાબર લખાય પાંચ ગુણ્યાં બે બરાબર દસ અને છ ગુણ્યાં ત્રણ બરાબર અઢાર આમ દસ ના છેદમાં અઢાર આને આપણે પાંચ છષ્ટઉન્સ નો બે તૃત્યાંશ ભાગ અથવા બે તૃત્યાંશ નો પાંચ છષ્ટઉન્સ ભાગ તરીકે જોઈ શકાય તમે તેને જે રીતે જોવા માંગતા હો તે રીતે જોઈ શકો અને આ સાચો જવાબ છે દસ ના છેદમાં અઢાર પણ જયારે આપણે આ બે સંખ્યાઓ તરફ જોઈએ તો તરતજ કહી શકાય કે તેમાં અમુક સામાન્ય અવયવ છે માટે જો તેનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું હોય તો બંનેને બે વડે ભાગવું પડે આમ દસ ને બે વડે ભાગીયે અને અઢારને પણ બે વડે ભાગીયે માટે આપણને મળે દસ ભાગ્યા બે બરાબર પાંચ અને અઢાર ભાગ્યા બે બાબર નવ આ પદ આપણે પહેલા પણ મેળવી શકયા હોત તેની ગણતરી અહીં પણ થઇ શકે જુઓ અહીં અંશમાં બે છે અને છેદમાં એવી કોઈ સંખ્યા છે જે બે વડે વિભાજ્ય છે તો ચાલો છેદ ઉડાળીયે અંશને બે વડે ભાગતા અહીં એક મળે છેદને પણ બે વડે ભાગતા તે મળે ત્રણ અને પછી પાંચ ગુણ્યાં એક બરાબર પાંચ તેમજ ત્રણ ગુણ્યાં ત્રણ બરાબર નવ આમ અહીં જે કર્યું તે મુજબ નું જ પદ મળ્યું આ ગુણાકારનો જે જવાબ મેળવ્યો તે પહેલા જ આ ગણતરી કરી શકાય તે ખરેખર અહીજ દર્શાવી શકાય જુઓ આ બે એકા બે અને આ બે તારી છ આમ તે મળે પાંચ એકા પાંચ અને છેદમાં ત્રણ તારી નવ આમ આમાંથી કોઈ પણ રીતે દર્શાવી શકાય આ રીતે કરીયે તો થોડું વધુ સરળ બની જાય તે માટે જોવું પડે કે અંશ અને છેદમાં કઈ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય અને આ રીતે ગુણાકાર કરીને પછી અતિસંક્ષિપ્ત રૂપ મેળવીને પણ કરી શકાય