If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંખ્યારેખા પર 1 શોધો

.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હું અહીં ખાન એકેડેમીમાં સંખ્યા રેખા પર 1 શોધવાના મહાવરા પર છો અને તેઓ આપણને તદ્દન એવું જ કરવા કહી રહ્યાં છીએ તેઓ આપણે અહીં કહી રહ્યા છે કે સંખ્યા રેખા પર આ બિંદુને 1 પર ખસેડો મારી પાસે અહીં એક બિંદુ છે જેમે હું સંખ્યા રેખા પર ખસેડી શકું હું ઇચ્છુ છું કે તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આ સંખ્યા રેખા પર 1 ક્યાં આવશે તે બતાવવા તમે સ્ક્રિન પર તમારી આંગળી મૂકી શકો હવે આપણે તે સાથે મળીને કરીશું હવે 0 ક્યાં આવે છે અને 7 /4 ક્યાં આવ્યું છે તેઓ એ આપણને અહીં તે બતાવ્યું છે તો આપણે અહીં એક રીતે વિચારી શકીએ કે આ 0 થી શરૂઆત કરીને 7 /4 સુધી જવા મને આ એક સમાન કેટલા વિભાગ જોઈએ આપણને અહીં 1 ,2 ,3 ,4 ,5 ,6 અને 7 એક સમાન વિભાગ જોઈએ છે જો આપણને 7 /4 સુધી જવા માટે 7 એક સમાન વિભાગ જોયતા હોય તો તેનો અર્થ એ થાય કે આ દરેક વિભાગ 1 /4 નો છે કારણ કે જો એવું હોય તો અહીં આ 0 /4 આ 1 /4 આ 2 /4 આ 3 /4 આ 4 /4 5 /4 આ 6 /4 અને આ 7 /4 થાય તો હવે આ 1 ક્યાં આવશે અહીં 1 = 4/4 થાય તો અહીં આ 1 /4 2 /4 3 /4 અને આ 4 /4 છે માટે 1 આ જગ્યાએ આવે અહીં આ સમજવું ખુબ જ અગત્યનું છે કે જો આપણે 7 /4 સુધી જવું હોય અને તે માટે આપણને 7 એક સમાન વિભાગની જરૂર પડે તો અહીં આ દરેક વિભાગ એટલે આ એક ઉભી લીટીથી તેના પછીની ઉભી લીટી સુધીનું 1 /4 હોવું જોઈએ અને જો આપણે તેવા ચાર 1 /4 લઈએ તો આપણને તેના બરાબર 1 મળે હવે આપણે બીજું ઉદા જોઈએ અહીં પણ આપણને સંખ્યા રેખા પર આ બિંદુને 1 સુધી ખસેડવાનું કહ્યું છે તમે વિડિઓ અટકાવો અને સંખ્યા રેખા પર 1 ક્યાં આવશે તે સ્ક્રીન પર તમારે આંગળ મૂકીને બતાવો અને આ અહીં થોડું સરળ છે કારણ કે તેઓ આપણને કહી રહ્યા છે કે 0 થી 1 /6 પર જવા આપણને એક જ વિભાગની જરૂર પડે અને અહીં આ વિભાગ 1 /6 જ હોવું જોઈએ તો હવે આ 1 બરાબર શું થાય 1 પૂર્ણ બરાબર 6 /6 થાય માટે અહીં આ 1/6 આ 1/6 આ 3/6 આ 4/6 અહીં આ 5/6 અને આ 6/6 થાય આમ સંખ્યા રેખા પર 1 અહીં આવે.