If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ખૂણાની મૂળભૂત બાબતોની સમીક્ષા

કયો ખૂણો છે અને ખૂણાને કેવી રીતે માપવામાં આવે છે તેની સમીક્ષા કરો.

ખૂણો શું છે?

એક ખૂણો એ બે રેખા છે જે શિરોબિંદુ ને સહભાગીત છે.
છેદતી રેખાઓ અથવા રેખાખંડ પણ ખૂણો બનાવે.

મહાવરો: ખૂણો ઓળખો

પ્રશ્ન 1
નીચે આપેલ આકૃતિ માંથી, કઈ આકૃતિ ખૂણો છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

ખૂણા માપવું

ખૂણો અંશ માં મપાઈ છે.
ખૂણો જેટલું વધુ પહોળું હશે, એટલું તેનું માપ વધુ હશે. જો તમે આ બે ખૂણાની તુલના કરો, તો પહેલો ખૂણો વધુ પહોળો છે.
આથી, આ ખૂણાનું માપ છે
તે આ ખૂણાના માપ થી વધુ છે.

મહાવરાનો ગણ: કયો ખૂણો પહોળો છે?

પ્રશ્ન 2A
કયા ખૂણાનું માપ મોટું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

આ પ્રકારના વધુ પ્રશ્નો જોઈએ છે? તપાસો આ મહાવરો.