મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 2
Lesson 2: ખૂણાનો પરિચયખૂણાનું નામ નિર્દેશન
સેલ તેમના શિરોબિંદુ અને અંત્યબિંદુના આધારે ખૂણાઓને નામ આપે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ખૂણા CPE માટે બીજું શું નામ છે અહીં આપણી પાસે C છે આપણી પાસે P છે અને આપણી પાસે A છે માટે ખૂણો CPA એ આ ખૂણો થશે અને તેના માટે બીજું નામ શું છે હું અહીં બિંદુ A થી શરૂઆત કરી શજુ અને તને ખૂણો APC પણ કહી શકો તેથી આપણે તેને ખૂણો APC કહી શકીએ શું આપણને આ નામનો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો છે હા અહીં આપણને આ જવાબ આપવામાં આવ્યો છે તેથી તેને પસંદ કરીએ હવે જો કોઈ તમને ફક્ત ખૂણો P કહે તો તે તમને વધારે માહિતી આપશે નહિ જો હું ફક્ત ખૂણો p કહું તો તે મને આ બિંદુ જ આપે અને તેના પરથી તે આ ખૂણો છે કે આ ખૂણો છે કે આ ખૂણો છે કે આ ખૂણો છે તેની આપણે પૂરતી માહિતી મળશે નહિ માટે તે ચોક્કસ આ ખૂણા ને દર્શાવતું નથી હવે ખૂણો PAC ખૂણો PAC જો તમે અહીં એક લીટી દોરો જો તમે A અને C ને દોરો તો ખૂણો PAC આ ખૂણો થાય અને તે સ્પષ્ટ રીતે જુદો ખૂણો છે તેવી જ રીતે ખૂણો FPA ખૂણો FPA તે અહીં આ ખૂણો થશે અને તે પણ બીજો ખૂણો છે માટે હ આપણો સાચો જવાબ ખૂણો APC જ થાય