If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વર્તુળમાં ખૂણાના વ્યવહારિક પ્રશ્નો

વર્તુળના ભાગ તરીકે ખૂણાનો ખ્યાલ ધરાવતા વ્યવહારિક પ્રશ્નોનો મહાવરો કરવો.

પ્રશ્ન 1: ઈયળ

એક ઈયળ તેના માથા પર ઉભી છે.
ઈયળને સીધા થવા માટે કેટલા અંશ ફરવાની જરૂર છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3, slash, 5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7, slash, 4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1, space, 3, slash, 4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
  • પાઇ એક બહુવિધ, જેમ 12, space, start text, p, i, end text અથવા 2, slash, 3, space, start text, p, i, end text
degrees

પ્રશ્ન 2: ઓવન

જો અનિતા સ્ટવ ડાયલને 135, degrees જમણી તરફ ફેરવે, તો ડાયલ પર કયું સેટિંગ આવશે?
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 3: દિશાઓ

મેલિસા 3 બ્લોક દક્ષિણ તરફ ચાલે છે. ત્યારબાદ તે 45, degrees જમણી તરફ (ઘડિયાળની દિશામાં) ફરે છે અને 1 બ્લોક ચાલે છે.
મેલિસા અંતે કઈ દિશામાં હશે?
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 4: પિઝા

એક પિઝાને 6 સરખા ભાગમાં કાપેલ છે.
પિઝાનો એક ટુકડો બનાવવા માટે 1, degrees ના કેટલા આંટા ફરવા પડે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3, slash, 5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7, slash, 4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1, space, 3, slash, 4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
  • પાઇ એક બહુવિધ, જેમ 12, space, start text, p, i, end text અથવા 2, slash, 3, space, start text, p, i, end text
આંટા

કોયડો: ઘડિયાળ

7, colon, 00 AM થી 10, colon, 00 AM વચ્ચે કલાક કાંટો કેટલા અંશ ફરે છે?