મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
ખૂણો ઓળખો
સેલ ખૂણાના ચિત્રોને તેમના અંશ પ્રમાણે મૂકે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપેલા ખૂણાને તેના માપ સાથે સરખાવો આપણી પાસે 30 અંશ 60 અંશ 90 અંશ અને 135 અંશનો ખૂણો છે હવે આમાંથી કેટલાક ખૂણાને ઉલાખાવા તદ્દન સરળ છે અહીં તમે જોઈ શકો કે આ ખૂણો 90 અંશનો છે માટે આપણે આ ખૂણાને અહીં મુકીશું અને તેવી જ રીતે આ જે ખૂણો છે તે 90 અંશ કરતા મોટો છે એટલે કે તે ગુરુકોણ છે જો તમે અહીં વિકલ્પ જોશો તો તમે અહીં ખૂણાઓના માપ જોશો તો 90 અંશ કરતા મોટો ખૂણો ફક્ત એક જ છે અને તે 135 અંશ છે માટે આપણે આ ખૂણાને અહીં મુકીશું અને આ 90 અંશનો ખૂણો હવે આપણે એ શોધવાનું છે કે આ બંને માંથી કયો ખૂણો 23 અંશનો છે અને કયો ખૂણો 60 અંશનો છે જે ખૂણો મોટો ખુલશે તે 60 અંશનો અને જે ખૂણો નાનો ખુલે તે 30 અંશનો માટે અહીં આ માપની સામે જે ખૂણો આપ્યો છે તે બરાબર છે હવે તમે અહીં એ પણ જોઈ શકો કે આ જે ભાગ ખુલ્લો છે તેના કરતા અડધો ભાગ અહીં ખુલ્લો છે માટે આ ખૂણો 30 અંશનો થાય જે આનાથી અડધો છે તેવી જ રીતે જો તમે આ ખૂણાને અને 90 અંશના ખૂણાને જુઓ તો અહીં આ 90 અંશના ખૂણા કરતા આ ખૂણો 1 /3 ભાગનો છે તો હવે આપણે આપનો જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ આમાંથી કયા ખૂણાનું માપ 30 અંશ છે કોઈ એક જવાબને પસંદ કરો આપણે તેને જોઈને જ કેટલાક ખૂણાઓને તરત દુર કરી શકીએ અહીં આ ખૂણો 90 અંશ કરતા મોટો છે માટે આ ગુરુકોણ છે તેથી આપણે આ જવાબને કેન્સલ કરીએ તેવી જ રીતે અહીં આ ખૂણો 90 અંશનો છે તે કાટકોણ ત્રિકોણ છે માટે આપણે અહીં આ કાટખૂણો છે માટે આપણે આ જવાબને કેન્સલ કરીએ આપણે ફક્ત આ અને આમાંથી જવાબ પસંદ કરવાનો છે આપણે એવું ધારી લઈશું કે અહીં બધી જ આકૃતિઓ માપક્રમ પ્રમાણે દોરી છે આપણે એવું કહી શકીએ કે અહીં આ ખૂણો 90 અંશનો છે એટલે કે આ ખૂણાનો 1 /3 ભાગ 30 અંશ થશે અને તે વિકલ્પ આ હોય એવું લાગે છે પરંતુ પછી તમે કહેશો કે આ વિકલ્પ વિશે શું કહી શકાય અહીં આ ખૂણો 60 અંશનો હોય એવું લાગે છે તે અહીં આ 90 અંશ કરતા 2 ના છેદમાં ત્રીજા ભાગનો હોય તે અહીં આ 90 અંશના ખૂણા કરતા 2 /3 ભાગનો હોય એવું લાગે છે આ 60 અંશ અને જો તમે બીજા 30 અંશ તેમાં ઉમેરો તો તમને 90 અંશ મળે તો કયો ખૂણો 30 અંશનો છે તેનો જવાબ આ આવે આપણે જવાબને ચકાસીએ આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે