મુખ્ય વિષયવસ્તુ
ખૂણાની રચનાની સમીક્ષા
પરિકર દ્વારા ખૂણાઓનું નિર્માણ કરવાની સમીક્ષા કરો, પછી તમારા પોતાના કેટલાક બનાવવાનો પ્રયાસ કરો.
ખૂણા બનાવું
આપેલ અંશનો ખૂણો બનાવા આપણે કોણમાપકનો ઉપયોગ કરી શકીએ છે.
ઉદાહરણ
65, degrees અંશનો ખૂણો બનાવો.
65, degrees અંશનો ખૂણો બનાવા, આપણે કોણમાપકનો વચલો બિંદુ ખૂણાના શિરોબિંદુ પર મૂકશું (જ્યાં 2 કિરણ જોડાઈ છે).
પછી, કોણમાપકના 0, degrees અંશની રેખા પર, આપણે એક પૈકી કિરણને ગોઠવીએ.
પછી આપણે, કોણમાપક પર 65, degrees અંશ પર ગોઠવાઈ ન જાય ત્યાર સુધી બીજી કિરણને ફેરવશું.
જયારે માપ 65, degrees થશે, ત્યારે ખૂણો આ રીતે દેખાશે. નોંધો: ખૂણાને કોઈ પણ દિશામાં ફેરવી શકાઈ છે, પરંતુ બે કિરણ વચ્ચેનો ખૂણો આ રીતે જ દેખાવો જોઈએ.
ખૂણા બનાવવા વિશે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.