મુખ્ય વિષયવસ્તુ
ખૂણાના માપનની સમીક્ષા
પરિકર દ્વારા ખૂણા માપવાની સમીક્ષા કરો, પછી કેટલાક વ્યવહારુ કોયડાનો મહાવરો કરો.
ખૂણા માપવું
ખૂણો એ અંશ માં મપાઈ છે. એક ખૂણો કેટલા અંશનો છે તે માપવા આપણે કોણમાપકનો ઉપયોગ કરી શકીએ છે.
ઉદાહરણ:
આપેલ ખૂણાને અંશમાં માપો:
સૌપ્રથમ, કોણમાપકની રેખા પરના મધ્ય બિંદુને ખૂણાના શિરોબિંદુ પર ગોઠવીએ.
પછી, આપણે કોણમાપકને ફેરવીએ જેથી 0, degrees ની રેખા ખૂણાની કોઈ એક બાજુ સાથે જોડાઈ.
અંતમાં, બીજી રેખા ક્યાં જોડાઈ છે તે જાણવા આપણે કોણમાપક ચકાસીએ.
ખૂણો 70, degrees છે.
ખૂણા માપવા વિશે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.