મુખ્ય વિષયવસ્તુ
ખૂણાની રચના
સેલ 10° અને 155° ના ખૂણા દોરવા માટે પરિકરનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને અહીં 85 અંશના ખૂણાની રચના કરવાનું કહેવામાં આવ્યું છે તેઓ એ આપણને અહીં આ એક ટૂલ આપ્યું છે જેથી આપણે ખૂણાની રચના કરી શકીએ કંઈક આ પ્રમાણે અને સાથે સાથે તેઓ એ આપણને કોણ માપક પણ આપ્યું છે જેની મદદથી ખૂણાઓનું માપન કરી શકાય તો સૌ પ્રથમ આપણે કોણમાપકને અહીં મુકીશું ત્યાર બાદ અહીં આ ખૂણાના શિરોબિંદુને કોણમાપકની વચ્ચે મૂકીએ તો સૌ પ્રથમ આપણે કોણમાપક અહીં મુકીશું ત્યાર બાદ આ ખૂણાના બિંદુને કોણમાપકની માધ્યમાં મુકીશું આ પ્રમાણે આ રીતે હવે આ બંનેમાંથી કોઈપણ એક કિરણને 0 અંશ પર મુકીશુ કંઈક આ પ્રમાણે કંઈક આ રીતે અને ત્યાર બાદ આ બીજા ખૂણાને 85 અંશ પર મુકીશું કંઈક આ પ્રમાણે મેં અહીં 85 અંશના ખૂણાની રચના કરી જયારે તમે આ પ્રકારના પ્રશ્નનો જવાબ આપો ત્યારે તમારે સાવચેતી રાખવી પડશે કારણ કે અહીં તમને જે ખૂણો બતાવવામાં આવ્યું છે પ્રશ્નમાં તેઓ તે જ ખૂણા વિશે વાત કરી રહ્યા છે જો હું આ બંને કિરણોની અદ્દલ બદલી કરી નાખું તો મને અહીં આ પ્રમાણે બહારનો ખૂણો મળે તેથી આપણે કયા ખૂણાનું માપન કરી રહ્યાં છીએ તેના પર ધ્યાન આપો આપણે આપણો જવાન ચકાસીએ હવે હું શેના વિશે વાત કરી રહી છું તે તમને બતાવું આપણે વધુ એક ઉદા જોઈએ 150 અંશના ખૂણાની રચના કરો આ રસપ્રત લાગે છે કારણ કે હવે આપણી પાસે ગુરુકોણ છે સૌ પ્રથમ આપણે કોણમાપકના મધ્યને ખૂણા શિરોબિંદુ આગળ મુકીશું આ પ્રમાણે અહીં આ એક કિરણને 0 અંશ પર મુકીશું આ પ્રમાણે અને હવે 150 અંશનો ખૂણો બનાવીએ કંઈક આ પ્રમાણે આ 10 ,20 ,30 ,40 ,50 ,60 ,70 ,80 ,90 આ કાટખૂણો છે 90 અંશથી મોટો ખૂણો ગુરુકોણ હોય છે 100 ,110 ,120 ,130 ,140 ,150 આમ 150 અંશનો ખૂણો આ થશે ધ્યાનમાં રાખો કે તમે અહીં આ ખૂણાનું માપન કરી રહ્યા છો બહારના ખૂણાનું નહિ તો હવે આપણે જવાબ ચકાસીશું.