If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

રેખા, રેખાખંડ, અને કિરણ સમીક્ષા

રેખા, રેખાખંડ, અને કિરણના મૂળભૂતની સમીક્ષા.  વ્યવહારુ કોયડામાં રેખા, રેખાખંડ અને કિરણને ઓળખો અને દોરો.  

start color #f9685d, start text, ર, ે, ખ, ા, end text, end color #f9685d અને start color #7854ab, start text, ર, ે, ખ, ા, ખ, ં, ડ, end text, end color #7854ab અને start color #11accd, start text, ક, િ, ર, ણ, end text, end color #11accd શું છે?

start color #f9685d, start text, ર, ે, ખ, ા, end text, end color #f9685d એ બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે, આ પ્રમાણે:
start color #7854ab, start text, ર, ે, ખ, ા, ખ, ં, ડ, end text, end color #7854ab રેખાનો એક ભાગ છે. તેને બે અંત્યબિંદુઓ છે, આ પ્રમાણે:
start color #11accd, start text, ક, િ, ર, ણ, end text, end color #11accd એક બિંદુથી શરૂ થાય છે અને એક દિશામાં અનંત સુધી ચાલુ રહે છે, આ પ્રમાણે:
રેખાઓ, રેખાખંડ અને કિરણો વિશે વધુ જાણવા માગો છો? જુઓ આ વિડીઓ.

પ્રેક્ટિસ સેટ 1: રેખા, રેખાખંડ, અને કિરણને ઓળખો

પ્રશ્ન 1A
  • વર્તમાન
નીચેનામાંથી કયો આકાર ત્રુટક start color #1fab54, start text, લ, ી, લ, ુ, ં, space, ક, િ, ર, ણ, end text, end color #1fab54 દર્શાવે છે?
*દરેક આકારમાં સમગ્ર ત્રુટક લીલા માળખાને ધ્યાનમાં લો.
કોઈ એક જવાબ પસંદ કરો:

આવા વધુ પ્રશ્નોને ઉકેલવા માંગો છો? આ મહાવરો કરો

પ્રેક્ટિસ સેટ 2: રેખા, રેખાખંડ, અને કિરણ દોરો

પ્રશ્ન 2A
  • વર્તમાન
રેખાને ખસેડો જેથી એક રેખા બિંદુ start text, A, end text અને start text, D, end text માંથી પસાર થાય, અને અન્ય રેખા બિંદુstart text, B, end text અને start text, C, end text માંથી પસાર થાય.
આ રેખાઓ છે કારણ કે તેમાંના દરેક પાસે
અને
માં અનંત સુધી વિસ્તરેલી છે.

આ પ્રકારના બીજા પ્રશ્નોનો પ્રયત્ન કરવો છે? આ મહાવરો તપાસો.