આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 2600 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
2D આકારોના કદનું માપન કરવા ક્ષેત્રફળ અને પરિમિતિ આપણને મદદ કરે છે. આપણે લંબચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિથી શરૂ કરીશું. ત્યારબાદ, આપણે ત્રિકોણ અને વર્તુળ જેવા આકારો પર કામ કરીશું.