મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:01

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

વર્તુળ દોરો . અને તેમાં ત્રિજ્યા , વ્યાસ , કેન્દ્ર , અને પરિધ નું નામ નિર્દેશન કરો હું અહીં એક વર્તુળ લઉં છું આ એક વર્તુળ છે જેમાં આપણે આ કેન્દ્ર લઈએ છીએ જેને c કહીશુ અહીં આ વર્તુળ નું કેન્દ્ર છે વર્તુળ એ કેન્દ્ર થી એક સરખા અંતર આવેલા બિદુંઓનો સમૂહ છે . આ કેન્દ્ર થી એક સરખું અંતર કે જે છે તેને ત્રિજ્યા કહે છે હું અહીં એક ત્રિજ્યા કરું છે આ વર્તુળની ત્રિજ્યા છે તેજ પ્રમાણે આ અંતર પણ ત્રિજ્યા છે આ બધી જ છે . આમ , ક્રેન્દ્ર થી વર્તુળ પરના કોઈ પણ બિદું વચચે નું અંતર કે જેને ત્રિજ્યા કહે છે હવે વ્યાસ એ વર્તુળ ના કેન્દ્ર માંથી પસાર થાય છે વર્તુળ ની એક બાજુ થી બીજી બાજુ સુધી કેન્દ્ર માંથી પ્રસાર થઈને જાય છે અહીં આ મારા વર્તુળ નો વ્યાસ છે જે એક બાજુ થી બીજી બાજુ કેન્દ્ર માંથી પ્રસાર થાય છે જો બે ત્રિજ્યા ઓને આ રીતે મુકવામાં આવે તો આ વર્તુળનો વ્યાસ છે બંને ત્રિજ્યાઓ ભેગી થઈને વ્યાસ બંનાંવે છે જે વર્તુળ ની એક બાજુથી કેન્દ્ર માંથી પ્રસાર થઈને બીજી બાજુ જાય છે આમ આ વર્તુળ નો વ્યાસ છે આપણે તેને આ રીતે પણ દોરી શકીએ છીએ .આ પણ વર્તુળ નો વ્યાસ છે બંને ની લંબાઈ સમાન હોય છે અને છેલ્લે છે પરિધ જેના વિશે આપણે વિચારવાનું છે પરિધ એટલે વર્તુળ ની આસપાસ આપણે જેટલું ફરીએ છીએ તેને વર્તુળ નો પરિઘ કહે છે આમ હું ભૂરા રંગ થી જે વર્તુળ દોરું છું આ આંખો વર્તુળ નો પરિઘ છે આમ આ લંબાઈ ને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે જે થઇ ગયું .