If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબચોરસના ક્ષેત્રફ્ળનું પુનરાવર્તન

લંબચોરસના ક્ષેત્રફ્ળનું પુનરાવર્તન કરો, અને કેટલાક મહાવરાના પ્રશ્ન માટે પ્રયત્ન કરો.

ક્ષેત્રફળ શું છે?

ક્ષેત્રફળ એ એક દ્વિપરિમાણીય આકારની અંદરની જગ્યા છે. આપણે ક્ષેત્રફળ વિશે એમ પણ વિચાર કરી શકીએ છીએ કે તે આકારે રોકેલી જગ્યા છે.
ઉદાહરણ તરીકે, નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ 12 ચોરસ એકમ છે કારણ કે તે 12 ચોરસ એકમ જગ્યા આવરે છે.
ક્ષેત્રફળના ખ્યાલ વિશે વધુ જાણવા માંગો છો? આ વિડીઓ જુઓ.

લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર

લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે, આપણે લંબચોરસની લંબાઈ અને લંબચોરસની પહોળાઈનો ગુણાકાર કરીએ છીએ.
લંબચોરસનું ક્ષેત્રફળ=લંબાઈ×પહોળાઈ
આ સૂત્ર કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા માગો છો? આ વિડીઓ જુઓ.

ઉદાહરણ 1:

ક્ષેત્રફળ=લંબાઈ×પહોળાઈ
Area=6×2
Area=12 ચોરસ એકમ

ઉદાહરણ 2:

ક્ષેત્રફળ=લંબાઈ×પહોળાઈ
Area=7×4
Area=28 ચોરસ એકમ

પ્રેક્ટિસ સેટ 1: ક્ષેત્રફળ શોધવા માટે ગુણાકાર કરો

પ્રશ્ન 1A
લંબચોરસનું ક્ષેત્રફળ શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ચોરસ એકમ

લંબચોરસના ક્ષેત્રફળના વધુ પ્રશ્નોનો પ્રયાસ કરવા માંગો છો? આ સ્વાધ્યાય કરો:
લંબચોરસનું ક્ષેત્રફળ

પ્રેક્ટિસ સેટ 2: ક્ષેત્રફળ શોધવા માટે ચોરસ એકમો ગણો

પ્રશ્ન 2A
આકારનું ક્ષેત્રફળ શું છે? ગ્રિડમાં દરેક ચોરસ 1×1 ચોરસ એકમનું છે.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ચોરસ એકમ

પ્રેક્ટિસ સેટ 3: પડકારરૂપ બાબતો

પ્રશ્ન 3A
આ બિલાડી અને પક્ષી ચિત્રનું ક્ષેત્રફળ 56 ચોરસ સેન્ટિમીટર છે. ચિત્રની ઊંચાઈ 7 સેન્ટિમીટર છે.
ચિત્રની પહોળાઈ શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
સેન્ટિમીટર